Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે ડોક્ટર, જીભનો કલર જણાવે છે શરીરના રોગ વિશે, જાણો કેવી રીતે?
જીભ માત્ર ભોજનનો સ્વાદ જ જણાવતી નથી પણ તમારા સ્વાસ્થ્ય વિશે પણ ઘણું બધું કહે છે. સંશોધન મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે, ત્યારે ડૉક્ટર સૌથી પહેલા જીભની તપાસ કરે છે. રિસર્ચ અનુસાર, તમારી જીભને જોઈને તમે સરળતાથી જાણી શકો છો કે તમને કઈ બીમારી થઈ રહી છે.
Latest News Updates
Most Read Stories