AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saiyaara: કોણ છે “સૈયારાની” આ ખુબસુરત અભિનેત્રી? જેને નવી ‘નેશનલ ક્રશ’ કહી રહ્યા ફેન્સ, જુઓ-Photo

હિન્દી સિનેમા જગતમાં એક ઉભરતો અને નવો ચહેરો સામે આવ્યો છે. તેની ફિલ્મ સૈયારા જે 18 જુલાઈના રોજ રિલીઝ થઈ ગઈ છે જેમાં આ અભિનેત્રી મુખ્ય ભૂમિકામાં છે.

| Updated on: Jul 25, 2025 | 10:55 AM
Share
'સૈયારા' ફિલ્મન અભિનેતા  અહાન પાંડેને લગભગ બધા જાણે છે પણ આ ફિલ્મમાં એક નવો ચહેરો પણ જોવા મળશે, તે છે અનિત પડ્ડા.

1 / 7
ફિલ્મમાં અહાન પાંડેની સામે અનિત મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે , તેની સાદગી અને સુંદરતાએ ફેન્સના દિલ જીતી લીધા છે

2 / 7
કોઈપણ ફિલ્મી બેકગ્રાઉન્ડ  વિના, અનિતે પોતાની મહેનત અને પ્રતિભાના બળે  પોતાનું સ્થાન બનાવ્યું છે. આ ફિલ્મમાં જબરદસ્ત ભૂમિકા ભજવી છે જે બાદ સોશિયલ મીડિયા પર લોકો અનિતને નવી નેશનલ ક્રશ કહેવા લાગ્યા છે

3 / 7
તમને જણાવી દઈએ આ અભિનેત્રી પહેલા 'સલામ વેંકી' માં સ્ક્રીન પર દેખાઈ હતી. આ ફિલ્મમાં તેણે કાજોલ સાથે કામ કર્યું હતું.

4 / 7
અનિત પડ્ડાને 2024માં વેબ સિરીઝ 'બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય' થી વધુ ઓળખ મળી. તેણે આ શોમાં રૂહીનું પાત્ર ભજવ્યું હતું અને પૂજા ભટ્ટ, રાયમા સેન અને ઝોયા હુસૈન જેવા જાણીતા કલાકારો સાથે કામ કર્યું હતું.

5 / 7
અભિનય ઉપરાંત, અનિતને સંગીતનો પણ શોખ છે. તે ગાયિકા છે. 'બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય' ગીતને પોતાનો અવાજ પણ આપ્યો.

6 / 7
સૈયારા અનિતની કારકિર્દીમાં એક મોટો વળાંક સાબિત થયો અને ફિલ્મમાં તેને મુખ્ય ભૂમિકા મળી. આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી રહી છે, તે સાથે અહાન અને અનિતની જોડી અને એક્ટિંગના પણ લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. તેમજ ફિલ્મની સ્ટોરીએ ફેન્સ આશિકિ અને આશિકિ 2 ફિલ્મની યાદ અપાવી દીધી છે

7 / 7

વેબ સિરીઝ એટલે સાદી ભાષામાં સમજીએ તો એ એક અલગ જ કન્ટેન્ટ છે. વેબ સિરીઝ એક કરતાં વધારે ભાગોમાં રિલીઝ થાય છે. તેની અમુક વખતે લિમિટ આવી જાય છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video

સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ

વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો

g clip-path="url(#clip0_868_265)">