અમદાવાદ: પ્રિ-સ્કૂલ સંચાલકોના રિવરફ્રન્ટ ખાતે ધરણા, સ્કુલ સિંલીંગને લઇને વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો

સ્કૂલ સંચાલકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવી રહ્યો હોવાને લઈ આખરે હવે ધરણાં ધર્યા છે. સંચાલકોએ કહ્યું હતુ કે, તેમને સમય આપવામાં આવે જેને લઈ સરકારના નિયમોને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોના પાલન માટે આમ સમય આપવા માટેની માંગ કરી હતી.

Ronak Varma
| Edited By: | Updated on: Jul 03, 2024 | 8:24 AM

અમદાવાદમાં પ્રિ-સ્કૂલ સંચાલકોએ રિવર ફ્રન્ટ ખાતે ધરણા ધર્યા છે. સ્કૂલ સંચાલકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવી રહ્યો હોવાને લઈ આખરે હવે ધરણાં ધર્યા છે. સંચાલકોએ કહ્યું હતુ કે, તેમને સમય આપવામાં આવે જેને લઈ સરકારના નિયમોને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોના પાલન માટે આમ સમય આપવા માટેની માંગ કરી હતી.

અમદાવાદમાં જ 700 થી વધારે પ્રિ-સ્કૂલો બંધ થઈ ગઈ છે. સ્કુલ સિલીંગ અને ફાયર સેફ્ટીને લઈ આ સ્કૂલો બંધ થવા પામી છે. જેને લઈ 1 લાખ જેટલા વિદ્યાર્થીઓને આની અસર થઈ છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન થતા પાકિસ્તાનની ઈર્ષા વધી, ICC સામે સ્ટાર બોલરની એક્શન અંગે તપાસની કરી માંગ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">