AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Paintings: આ 5 પેઇન્ટિગ લગાવવાથી ઘરમાં આવશે પોઝિટિવ એનર્જી?

ઘરના સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વાસ્તુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટાભાગે લોકો તેમના ઘરના દિવાલો પર સુંદર પેઇન્ટિંગ લગાવે છે. પેઇન્ટિંગ લગાવવાથી ઘરની સુંદરતામાં વધારો થઈ શકે છે.

| Updated on: May 25, 2026 | 1:45 PM
Share
ઘરના સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વાસ્તુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટાભાગે લોકો તેમના ઘરના દિવાલો પર સુંદર પેઇન્ટિંગ લગાવે છે. પેઇન્ટિંગ લગાવવાથી ઘરની સુંદરતામાં વધારો થઈ શકે છે.

ઘરના સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વાસ્તુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટાભાગે લોકો તેમના ઘરના દિવાલો પર સુંદર પેઇન્ટિંગ લગાવે છે. પેઇન્ટિંગ લગાવવાથી ઘરની સુંદરતામાં વધારો થઈ શકે છે.

1 / 7
કમળને શુદ્ધતા અને આધ્યાત્મિકતા તેમજ શાંતિ અને સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાર્થના ખંડની આસપાસ આ ચિત્ર અથવા પેઇન્ટિંગ લગાવવાથી આંતરિક સુમેળ વધે છે અને ઘરમાં શાંતિ જળવાહી રહે છે.

2 / 7
સાત દોડતા ઘોડાઓનું ચિત્ર ગતિ, શક્તિ અને પ્રગતિનું પ્રતીક છે. તેને હોલમાં દિવાલની પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. તે કારકિર્દીમાં પ્રોત્સાહન આપે છે અને નાણાકીય સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

3 / 7
ઘરમાં મોરનું ચિત્ર માત્ર સુંદરતા ફેલાવતું નથી. તે ઘરમાં સકારાત્મક ઉર્જા પણ વધાવે છે. લિવિંગ રૂમમાં આ ચિત્ર અથવા પેઇન્ટિંગ લગાવવાથી સંબંધો મજબૂત થાય છે.

4 / 7
પર્વતોને અટલ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરની દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે.

5 / 7
ધોધની પેઇન્ટિંગ લગાવવાથી ઘરના સંપત્તિમાં વધારો થઈ શકે છે. વહેતું પાણી સંપત્તિ અને તકોના સતત પ્રવાહનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઉત્તર દિશામાં રાખવાથી પાણીના તત્વની ઉર્જા વધી શકે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, ભાડાના મકાનમાં રહો છો તો કરી લેજો આ વાસ્તુ ઉપાય, ઘરની સુખ-સમૃદ્ધિ વધશે

Follow Us
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા

અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી

અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર

ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી

ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ

અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી

PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો

ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય

g clip-path="url(#clip0_868_265)">