AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabudana Nuggets Recipe : નામ કરતા પણ સરળ છે સાબુદાણા નગેટ્સ, એક વાર ઘરે જરુર ટ્રાય કરો

જો તમે કંઈક નવું, સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ખાવાના શોખીન છો, તો સાબુદાણા નગેટ્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ નાસ્તો બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ગમે છે. તમે તેને સાંજે અથવા થોડી ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો. સાબુદાણાથી બનેલા આ નગેટ્સ બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે, જે બધી ઉંમરના લોકોને ગમે છે. તેથી જો તમે કંઈક હળવું પણ સ્વાદમાં ઉત્તમ ખાવા માંગતા હો, તો એકવાર સાબુદાણા નગેટ્સનો ટેસ્ટ કરી જુઓ

| Updated on: Aug 06, 2025 | 8:16 AM
Share
ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું તે પ્રશ્ન વારંવાર મનમાં આવે છે. આવી સ્થિતિમાં, સાબુદાણા શ્રેષ્ઠ છે. આજે અમે તમને જણાવીશું કે સાબુદાણાની ખીર બનાવવા ઉપરાંત તમે સાબુદાણાથી તેના નગેટ્સ બનાવી શકો છો.

1 / 6
સાબુદાણા નગેટ્સ બનાવવા માટે સાબુદાણા પાઉડર, બાફેલા બટાકા, સિંધવ મીઠું, લીલા મરચા, આદું, મગફળી, લીંબુનો રસ, કાળા મરીનો પાઉડર, ઘી અથવા તેલની જરુર પડશે.

2 / 6
સાબુદાણા નગેટ્સ બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં બાફેલા બટાકાને મેશ કરીને લો. ત્યારબાદ તેમાં સાબુદાણાનો પાઉડર , મગફળીનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

3 / 6
હવે આ મિશ્રણમાં લીલા મરચાં, આદુ, સિંધવ મીઠું, લીંબુનો રસ અને કાળા મરીનો પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરો.

4 / 6
ત્યારબાદ આ મિશ્રણમાંથી તમારી પસંદગીના નગેટ્સ બનાવી લો. તમે ઈચ્છો તો જુદાં-જુદાં આકારના નગેટ્સ બનાવી શકો છો.

5 / 6
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને ધીમા તાપે નગેટ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ત્યારબાદ તેને લીલી ચટણી અથવા વ્રતવાળી દહીંની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત

વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ

સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ

ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો

દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ

અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી

ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત

ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !

Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો

બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી

g clip-path="url(#clip0_868_265)">