AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM : શ્રેયસ અય્યરની પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક, બીજી T20માં રચી શકે છે ઇતિહાસ

શ્રેયસ અય્યર જ્યારથી ટીમ ઈન્ડિયાનો ટી20 કેપ્ટન બન્યો છે. તેમણે સફળતા માટે અનેક મહેનત કરી છે. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને શરુઆતની 7 મેચમાં એક પણ મેચ જીતી નથી. ઝિમ્બાબ્વે સામે આ સિલસિલો તૂટી ગયો છે.

| Updated on: Jul 25, 2026 | 1:21 PM
Share
ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટન શ્રેયસ અય્યરની સફરની શરુઆત સારી રહી નથી. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને સતત હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ઝિમ્બાબ્વેએ તેમની હારનો આ સિલસલો જરુર તોડ્યો છે.

1 / 6
 ઝિમ્બાબ્વેમાં પહેલી ટી20 મેચમાં પોતાની પહેલી મેચ જીત્યા બાદ અય્યર પોતાની પહેલી સીરિઝ જીતવાના ઈરાદાથી 25 જુલાઈના રોજ બીજી ટી20 મેચમાં રમવા મેદાનમાં ઉતરશે

2 / 6
આ મેચ જીતવા પર ટીમ ઈન્ડિયા સીરિઝ પણ પોતાને નામ કરશે.

3 / 6
હવે મેચનો નિર્ણય તો બેટ અને બોલના એક્શનથી શરુ થયા બાદ થશે. પરંતુ કેપ્ટન અય્યર આ પહેલા ટોસમાં એક એવો રેકોર્ડ બનાવી શકે છે. જે આજ પહેલા ક્યારે બન્યો નથી.

4 / 6
 શ્રેયસ અય્યર ભલે પોતાની શરુઆતની મેચમાં સફળતા મેળવી શક્યો નહી. પરંતુ અત્યાર સુધી તેમણે જેટલી પણ મેચમાં ભારતની કેપ્ટનશીપ કરી છે. તેમણે બધી મેચમાં ટોસ જીત્યો છે. હવે તે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાને નજીક છે.

5 / 6
 બીજી ટી20 મેચમાં જો અય્યર ટોસ જીતે છે. તો તે પોતાની શરુઆતની 9 મેચમાં ટોસ જીતનાર દુનિયાનો પહેલો કેપ્ટન બની જશે. આ મામલે તે હાલ ઈંગ્લેન્ડના મહાન કેપ્ટન વોલી હેમંડની બરાબરી પર છે. જેમણે 8 ટોસ જીત્યા છે. ( All Photo: PTI,  BCCI)

6 / 6

ક્રિકેટર દુનિયામાં બેટ્સમેનનું છે મોટું નામ શ્રેયસ અય્યરનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો

વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું

કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે

બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ

સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video

દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video

ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video

શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ

ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">