Travel Tips : શ્રાવણ મહિનામાં પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિગના દર્શન કરવાનો પ્લાન બનાવો

હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો ભગવાન શંકરની ઉપાસના અને તેમના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. તો તમે ગુજરાતમાં આવેલા આ મંદિરની શ્રાવણ મહિનામાં મુલાકાત લઈ શકો છો.

| Updated on: Jul 22, 2024 | 4:44 PM
સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથમાં છે.સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.

1 / 6
ગુજરાતનું સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે.  સોમનાથ મંદિરમા દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. ભગવાન શિવનુ આ મંદિર દરિયાકિનારે આવેલુ છે. તો તમે પણ પરિવાર સાથે શ્રાવણ મહિનામાં સોમનાથ જવાનો પ્લાન બનાવી શકો છો.

2 / 6
સોમનાથ મંદિરે નેતાઓ સહિત રમત ગમતના સ્ટાર ખેલાડીઓ પણ દર્શન કરવા માટે આવે છે. તેમજ બોલિવુડ સ્ટાર પણ તેના ફિલ્મ રિલીઝ વખતે સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લેતા હોય છે.  આઈપીએલ 2024 દરમિયાન હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવને જળાભિષેક કરી સોમેશ્વર મહાપૂજા અને ધ્વજાપૂજા કરી હતી.

3 / 6
તમને જણાવીશું કે, તમે ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ કઈ રીતે જઈ શકો છો. સોમનાથનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન સોમનાથ રેલ્વે સ્ટેશન છે, જે મંદિરથી લગભગ 2 કિલોમીટર દૂર છે. મંદિરે સ્ટેશનથી ટેક્સી, ઓટો રિક્ષા અથવા પગપાળા સરળતાથી પહોંચી શકાય છે.

4 / 6
જો તમારે બસ દ્રારા સોમનાથ મહાદેવના દર્શન કરવા જવું છે, તો તમને જે તે સીટીમાંથી સોમનાથ સુધીની બસ મળી રહેશે. તેમજ જો તમારે પ્રાઈવેટ કાર લઈને જવું છે તો અમદાવાદથી રાજકોટ, જૂનાગઢના રસ્તે થઈ સોમનાથ પહોંચી શકો છો. અમદાવાદ થી સોમનાથ અંદાજે 400 કિલોમીટરના અંતરે આવેલું છે.

5 / 6
જો તમારે ફ્લાઈટ દ્વારા સોમનાથ મંદિર પહોંચવું છે. તો તમને જણાવી દઈએ કે, જેના માટે તમારે રાજકોટ સુધી ફ્લાઈટમાં જવાનું રહેશે. ત્યારબાદ રાજકોટથી સોમનાથ તમે બસ કે પછી કાર અને ટ્રેન દ્રારા સોમનાથ મંદિરે જઈ શકો છો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">