AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monthly Income : LIC ની નવી સ્કીમ, 3 લાખ રોકી દર મહિને થશે 6,586 રૂપિયાની આવક

LIC ની નવી FD યોજના જોખમમુક્ત અને સ્થિર વળતર માટે આદર્શ છે. આ પબ્લિક ડિપોઝિટ સ્કીમ્સ, જેમાં ગ્રીન ડિપોઝિટ પણ શામેલ છે.

| Updated on: Feb 09, 2026 | 3:15 PM
Share
આજના સમયમાં લોકો માત્ર બચત નહીં પરંતુ પોતાના પૈસાથી વધુ પૈસા કમાવા ઈચ્છે છે. આવા સમયે LIC દ્વારા રજૂ કરાયેલી નવી FD યોજના એક વિશ્વસનીય અને સુરક્ષિત વિકલ્પ બની શકે છે. આ યોજનામાં નાનું રોકાણ કરીને પણ સારું અને સ્થિર વળતર મેળવવાની તક મળે છે. જો તમે જોખમ વિના નિયમિત આવક શોધી રહ્યા છો, તો LIC ની આ નવી ફિક્સ ડિપોઝિટ યોજના તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

1 / 5
LIC દેશની સૌથી વિશ્વસનીય નાણાકીય સંસ્થાઓમાંની એક છે. વર્ષોથી લોકો LIC પર ભરોસો રાખે છે, કારણ કે તેની યોજનાઓ સુરક્ષિત અને સ્થિર વળતર આપતી રહી છે. આ જ કારણ છે કે જ્યારે પણ LIC નવી યોજના લોન્ચ કરે છે, ત્યારે રોકાણકારો નિર્ભયપણે તેમાં રોકાણ કરે છે. 2026 માટે રજૂ કરાયેલી નવી FD યોજનામાં પણ સુરક્ષા સાથે આકર્ષક વ્યાજ દર આપવામાં આવી રહ્યા છે.

2 / 5
LIC એ તાજેતરમાં બે નવી HD એટલે કે Public Deposit યોજનાઓ લોન્ચ કરી છે. આમાં ગ્રીન ડિપોઝિટ યોજના સહિત પસંદગીની જાહેર થાપણ યોજનાઓનો સમાવેશ થાય છે. રોકાણકારો પોતાની જરૂરિયાત અને સમયગાળા અનુસાર આ યોજનાઓમાં રોકાણ કરી શકે છે. આ યોજનાઓ માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પરંતુ કંપનીઓ અને સંસ્થાઓ માટે પણ ઉપલબ્ધ છે.

3 / 5
આ Public Deposit યોજનાઓમાં રોકાણની રકમ ₹20,000 થી લઈને ₹3 કરોડ સુધી રાખી શકાય છે. સાથે સાથે, પાકતી મુદત માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે, જેથી રોકાણકારો પોતાની નાણાકીય યોજના મુજબ યોગ્ય સમયગાળો પસંદ કરી શકે. વ્યાજ દરો સમયાંતરે બદલાતા રહે છે, પરંતુ તે બજારના અન્ય સુરક્ષિત વિકલ્પોની સરખામણીએ સ્પર્ધાત્મક છે.

4 / 5
LIC ની નવી FD યોજનામાં રોકાણના સમયગાળા મુજબ અલગ અલગ વ્યાજ દર આપવામાં આવે છે. જો કોઈ રોકાણકાર 15 મહિના માટે રોકાણ કરે છે, તો તેને આશરે 6.75% વ્યાજ મળે છે. 18 મહિના માટે રોકાણ કરવાથી લગભગ 6.80% વ્યાજ મળી શકે છે.જો રોકાણનો સમયગાળો 3 વર્ષનો હોય, તો વ્યાજ દર આશરે 6.85% સુધી પહોંચે છે, જ્યારે 5 વર્ષ માટે રોકાણ કરનારાઓને લગભગ 6.80% વ્યાજ દર આપવામાં આવે છે.

5 / 5

દર મહિને 10,000 રૂપિયાથી વધુની કમાણી, LIC ની અદ્ભુત યોજના વિશે જાણી લો…

Follow Us
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ

વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે

ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર

વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો

₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ

રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ

સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો

બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે

ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ

અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી

g clip-path="url(#clip0_868_265)">