AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK T20 World Cup Breaking : પાકિસ્તાનના યુ-ટર્નથી ICC ના 1500 કરોડ રૂપિયા ડૂબવાથી બચી ગયા, જાણો કેવી રીતે?

2026 ના T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ચાલતી અનિશ્ચિતતા અંતે દૂર થઈ ગઈ છે. પાકિસ્તાનના યુ-ટર્ન બાદ બંને ટીમો આમને-સામને ટકરાશે તે નક્કી થયું છે. PCB, ICC અને BCB વચ્ચે થયેલી લાંબી બેઠકો પછી લેવાયેલા આ નિર્ણયથી ICC મોટા ICC મોટા નુકસાનથી બચી ગયું.

| Updated on: Feb 10, 2026 | 4:46 PM
Share
2026 ના T20 વર્લ્ડ કપમાં ભારત સામે ન રમવાના પાકિસ્તાનના યુ-ટર્નથી ICC ને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થતું બચી ગયું છે. PCB, ICC અને BCB વચ્ચે લાહોરમાં કલાકો સુધી ચાલેલી બેઠકો બાદ, ટીમ આખરે પાકિસ્તાન સામે રમવા માટે સંમત થયું હતું.

1 / 5
હવે, 2026 ના T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાશે તે વાતની પુષ્ટિ થઈ ગઈ છે, તેથી ભારતથી કોલંબોની ટિકિટના ભાવમાં પણ ચાર ગણો વધારો થયો છે. એક અહેવાલ મુજબ, મુંબઈથી કોલંબોની ફ્લાઇટ ટિકિટનો ભાવ ₹10,000 થી વધીને ₹60,000 થઈ ગયો છે.

2 / 5
એક અહેવાલ મુજબ, ICCના એક સૂત્રએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચથી આશરે $174 મિલિયન એટલે કે 1500 કરોડ રૂપિયાથી વધુ રકમ ડૂબવાથી બચી ગઈ.

3 / 5
પાકિસ્તાને બાંગ્લાદેશને ટેકો આપવાનું કારણ આપીને 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાન સરકારના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની ટીમ T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે, પરંતુ ભારત સામે રમશે નહીં.

4 / 5
આ સમગ્ર મામલો BCCI દ્વારા મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી દૂર કર્યા પછી શરૂ થયો હતો, અને પછી પાકિસ્તાન પણ તેમાં જોડાયું હતું. આ જ વિવાદને કારણે બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી ખસી ગયું હતું. (PC: Getty/PTI)

5 / 5

IND vs PAK T20 WC Breaking : હવે એક નહીં પણ બે વાર T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની થશે ટક્કર, જાણો કેવી રીતે

Follow Us
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી

g clip-path="url(#clip0_868_265)">