AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોના કરતા આ વસ્તુમાં રોકાણ કરવાથી અનેકગણું ‘રિટર્ન’ મળશે, એક લેખકે ખોલ્યું ઇન્વેસ્ટમેન્ટનું ‘રહસ્ય’

પરંપરાગત રીતે સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે પરંતુ હવે બજારમાં એક નવો 'એસેટ ક્લાસ' ઉભરી રહ્યો છે, જે રોકાણકારો માટે 'લાંબી રેસનો ઘોડો' સાબિત થઈ શકે તેમ છે.

| Updated on: Feb 10, 2026 | 3:22 PM
Share
'Rich Dad Poor Dad’ ના પ્રખ્યાત લેખક અને રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ સોના-બિટકોઈન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચામાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બંને એસેટ પોર્ટફોલિયો માટે સારા છે પરંતુ લાંબાગાળા માટે 'બિટકોઈન' સોના કરતાં વધુ સારું રોકાણ છે.

1 / 6
રોબર્ટ કિયોસાકીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, તેઓ પોતે સોના-ચાંદી અને બિટકોઈન ત્રણેય રાખે છે પરંતુ જો માત્ર એક જ પસંદ કરવાનું હોય, તો તેઓ પહેલા બિટકોઈન પસંદ કરશે.

2 / 6
રોબર્ટ કિયોસાકીના જણાવ્યા અનુસાર, સોનું ભલે કિંમતી ધાતુ માનવામાં આવતું હોય પરંતુ તેનો પુરવઠો (સપ્લાય) આર્થિક રીતે "અનંત" છે. બીજું કે, જ્યારે સોનાની કિંમત વધે છે, ત્યારે વધુ ખાણો ખોલવામાં આવે છે અને વધુ સોનું કાઢવામાં આવે છે. ટૂંકમાં, કિંમત વધતા જ સપ્લાય પણ વધી જાય છે, જેના કારણે લાંબાગાળે સોનાની કિંમતમાં બહુ મોટો ઉછાળો આવી શકતો નથી.

3 / 6
બિટકોઈનનું મોડેલ બિલકુલ અલગ છે. આના પછી વધુ કોઈ નવા બિટકોઈન બનાવી શકાતા નથી. આ જ કારણથી લાંબાગાળે બિટકોઈનની કિંમતમાં મજબૂતી જળવાઈ રહે છે. કિયોસાકી કહે છે કે, 'આની ડિઝાઇન એવી છે કે, બિટકોઈનની કિંમત માત્ર વધી જ શકે છે'. આ જ કારણ છે કે, બિટકોઈનને 'ડિજિટલ ગોલ્ડ' કહેવામાં આવે છે.

4 / 6
તાજેતરના દિવસોમાં બિટકોઈનની કિંમત $70,000 ની આસપાસ સ્થિર છે પરંતુ તે તેના રેકોર્ડ હાઈ ($1,26,000 થી વધુ) થી 44% નીચે છે. સોનાની કિંમત પણ તેની ટોચ ($5,595) થી 10% ઘટીને સુધરી છે.

5 / 6
કિયોસાકી કહે છે કે, તેમનું શરૂઆતનું બિટકોઈન રોકાણ આ વિચારને સાચો સાબિત કરી રહ્યું છે. તેઓ આજે પણ સોનાના માઇનિંગ અને તેલની શોધમાં લાગેલા છે પરંતુ બિટકોઈનને લાંબાગાળા માટે વધુ સારો વિકલ્પ માને છે.

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">