AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દર મહિને આવશે ₹5000 ! સરકારની આ ખાસ સ્કીમમાં તમને મળશે ‘ફિક્સ્ડ પેન્શન’, બસ આ નાનકડું કામ કરી લો

કેન્દ્ર સરકારે વર્ષ 2015માં વિશેષ હેતુ સાથે એક યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય લક્ષ્ય એવા લોકોને સહારો આપવાનો છે કે, જેઓ ખાનગી નોકરી કરે છે, મજૂરી કરે છે અથવા નાના-મોટા વ્યવસાયો સાથે જોડાયેલા છે.

| Updated on: Feb 10, 2026 | 6:22 PM
Share
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015માં એક વિશેષ હેતુ સાથે અટલ પેન્શન યોજના (APY) ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય લક્ષ્ય એવા લોકોને સહારો આપવાનો છે કે, જેઓ ખાનગી નોકરી કરે છે, મજૂરી કરે છે અથવા નાના-મોટા વ્યવસાયો સાથે જોડાયેલા છે.

1 / 6
આ ક્ષેત્રોમાં નિવૃત્તિ (રિટાયરમેન્ટ) પછી પેન્શનની સુવિધા ઉપલબ્ધ હોતી નથી, તેથી સરકારે આ પગલું ભર્યું છે, જેથી 60 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિના હાથમાં એક નિયમિત આવક આવતી રહે.

2 / 6
આ સ્કીમમાં તમારે તમારી ઉંમર મુજબ દર મહિને એક નાનું રોકાણ કરવાનું હોય છે. બીજું કે, જ્યારે તમે 60 વર્ષના થાઓ છો, ત્યારે સરકાર તમને દર મહિને ફિક્સ્ડ પેન્શન આપવાનું શરૂ કરે છે. આ પેન્શન ₹1,000 થી લઈને ₹5,000 સુધી હોઈ શકે છે. તમે જેટલું વધારે રોકાણ પસંદ કરશો, વૃદ્ધાવસ્થામાં એટલું જ વધારે પેન્શન મળશે.

3 / 6
જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હોય અથવા 40 વર્ષથી વધુ થઈ ગઈ હોય, તો તમે આમાં અરજી કરી શકશો નહીં. આ યોજનામાં જોડાવા માટે તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

4 / 6
આ યોજના ખાસ કરીને ઓછી આવક ધરાવતા લોકો માટે છે. જો તમે સારો પગાર મેળવો છો અને આયકર (Income Tax) ના દાયરામાં આવો છો, તો તમે આ પેન્શન યોજના માટે પાત્ર નથી. આ યોજનાના તમામ પૈસા સીધા બેંકમાંથી કપાય છે અને પેન્શન પણ ખાતામાં જ આવે છે. આથી, જેમની પાસે બેંક એકાઉન્ટ નથી અથવા જેમનું ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી, તેઓ આનો લાભ લઈ શકશે નહીં.

5 / 6
પેન્શનની રકમ એ બાબત પર નિર્ભર કરે છે કે, તમે કઈ ઉંમરે રોકાણ કરવાનું શરૂ કર્યું છે. ઉદાહરણ તરીકે, જો તમારી ઉંમર અત્યારે 18 વર્ષ છે અને તમે ઈચ્છો છો કે, 60 વર્ષ પછી તમને દર મહિને ₹5,000 મળે, તો તમારે દર મહિને માત્ર ₹210 જમા કરાવવા પડશે. આ જ રીતે, જો તમે 30 વર્ષની ઉંમરે આ યોજના શરૂ કરો છો અને ₹5,000નું પેન્શન મેળવવા ઈચ્છો છો, તો તમારે દર મહિને ₹577 આપવા પડશે.

6 / 6

આ પણ વાંચો: ખાનગી નોકરી કરનારાઓ માટે મોટી ખુશખબર… હવે મળશે ‘લાઈફટાઈમ પેન્શન’, જાણો ક્યારે અને કેવી રીતે

કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો

કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે

જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન

અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ

Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!

ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના

વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ

ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો

પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા

રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ

g clip-path="url(#clip0_868_265)">