AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આણંદમાં જન્મ થયો, ગુજરાતમાંથી અંડર 19 ક્રિકેટ રમી, T20WCમાં યુનાઇટેડ સ્ટેટ્સની કમાન સંભાળનાર મોનાંકનો પરિવાર જુઓ

દિલીપભાઈ પટેલના પુત્ર પટેલ મોનાંક પટેલનો જન્મ આણંદમાં થયો હતો, તેઓ ગુજરાત માટે અંડર-16 અને અંડર-18 સ્તરે રમ્યો હતો.2010માં ગ્રીન કાર્ડ મળ્યું હતું અને 2016માં તેઓ કાયમી ધોરણે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા હતા અને ન્યુ જર્સીમાં સ્થાયી થયા હતા. મોનાંક પટેલનો પરિવાર જુઓ

Nirupa Duva
| Edited By: | Updated on: Feb 11, 2026 | 8:45 AM
Share
યુએસ ક્રિકેટ ટીમના કેપ્ટન મોનંક પટેલ ગુજરાત માટે અંડર-19 ક્રિકેટર તરીકે રમી ચૂક્યો છે. મોનંક પટેલ ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા 2026ના ટી20 વર્લ્ડ કપમાં રમવા માટે તૈયાર છે. આજે આપણે મોનંક પટેલના પરિવાર અને કરિયર વિશે વાત કરીશું.

1 / 11
મોનાંક દિલીપભાઈ પટેલનો જન્મ 1 મે 1993ના રોજ થયો છે. તે એક ભારતીય મૂળના અમેરિકન ક્રિકેટર અને યુનાઇટેડ સ્ટેટ્સનો કેપ્ટન છે.

2 / 11

3 / 11
મોનાંક પટેલના પરિવાર વિશે જાણો..

મોનાંક પટેલના પરિવાર વિશે જાણો..

4 / 11
મોનાંક દિલીપભાઈ પટેલનો જન્મ 1 મે 1993ના રોજ થયો છે. તે એક ભારતીય મૂળના અમેરિકન ક્રિકેટર અને યુનાઇટેડ સ્ટેટ્સનો કેપ્ટન છે.

મોનાંક દિલીપભાઈ પટેલનો જન્મ 1 મે 1993ના રોજ થયો છે. તે એક ભારતીય મૂળના અમેરિકન ક્રિકેટર અને યુનાઇટેડ સ્ટેટ્સનો કેપ્ટન છે.

5 / 11
મોનાંક માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો માર્ગ સરળ નહોતો.2010માં ગ્રીન કાર્ડ મળ્યું હતુ.તેણે 2013માં ક્રિકેટ છોડી તેણે કાયમી ધોરણે યુનાઇટેડ સ્ટેટ્સ જવાનું નક્કી કર્યું હતુ.

6 / 11
મોનાંક પટેલ રેસ્ટોરન્ટ વ્યવસાય તરફ વળ્યા, પરંતુ ક્રિકેટ સાથે તેમનો સંબંધ હંમેશા રહ્યો. તેમણે કહ્યું, "જ્યારે હું અમેરિકા ગયો, ત્યારે મારું વિઝન અને ધ્યેય ફક્ત ક્રિકેટ રમવાનું નહોતું. હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતો હતો, કારણ કે ક્રિકેટ અમેરિકામાં ટોચની 10 રમતોમાં પણ નથી.

7 / 11

8 / 11
ઓક્ટોબર 2021માં મોનાંક પટેલને T20Iમાં સૌરભ નેત્રાવલકરની જગ્યાએ યુએસએ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.

9 / 11
તેમની નિમણૂક પછી, તેમણે આયર્લેન્ડને હરાવીને યુએસએના પ્રથમ T20I જીતના પ્રસંગને ચિહ્નિત કરીને પોતાની રમત દેખાડી હતી. બાદમાં સીરિઝ 1-1 થી પૂર્ણ કરી જે એક મોટી સિદ્ધિ હતી.

10 / 11
 2024 T20 વર્લ્ડ કપ પહેલા, પટેલે યુનાઇટેડ સ્ટેટ્સના બાંગ્લાદેશ પ્રવાસ પર એક યાદગાર સિદ્ધિ મેળવી, પ્રથમ અને બીજી T20I માં બાંગ્લાદેશને 2-1 થી હરાવીને સીરિઝ જીતી, જે યુએસએનો સંપૂર્ણ સભ્ય સામે પ્રથમ T20I સીરિઝની જીત હતી.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video

ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ

ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ

ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર

g clip-path="url(#clip0_868_265)">