AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Jewellery Cleaning Tips: ચાંદીના ઘરેણા અને વાસણો હંમેશા નવા જેવા જ લાગશે, આ ટિપ્સ ફોલો કરો

સિલ્વર જ્વેલરી અને વાસણને હંમેશા ચમકદાર રાખવું મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે કેટલીકવાર તેને સાચી રીતે સાફ કર્યા વગર, મૂકી દેવાથી તે કાળા પડવા લાગે છે. વાતાવરણમાં થતાં ફેરફાર જેમ કે ઠંડી ગરમી અને વરસાદના ભેજની અસરથી પણ ચાંદીની વસ્તુઓને ચમકદાર રાખી શકાય છે, ફક્ત તમારે તેને યોગ્ય રીતે સંભાળી રાખવાના કેટલાક સરળ ઉપાયો જાણવા જરૂરી છે.

| Updated on: Feb 10, 2026 | 2:12 PM
Share
તહેવાર કે લગ્નના સીઝનમાં જ્યારે તમે સિલ્વર જ્વેલરી કે પૂજા માટે વપરાતી ચાંદીના વાસણ બહાર કાઢો છો, ત્યારે ઘણીવાર ધ્યાનમાં આવ્યું હશે કે તે કાળા અથવા તેની ચમક ઓછી થઈ ગઈ હશે .આવું થવું સામાન્ય છે, કારણ કે ચાંદી એ ધાતુ છે કે જે હવા, અને નમીના સંપર્કમાં આવતા જ પ્રતિક્રિયા કરવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ચાંદીને પૉલિશ કરાવવી પડતી હોય છે. પરંતુ ઘરેલુ DIY હેક્સ અને યોગ્ય careથી પણ તમે ચાંદીને ઘરે જ લાંબા સમય સુધી ચમકદાર રાખી શકો છો. (Image Credit source: AI)

1 / 6
હવાનો exposure ટાળો: ચાંદી હવામાં રહેલા સલ્ફર અને ઓક્સિજનથી પ્રતિક્રિયા કરે છે, જેના કારણે તેની સપાટી પર કાળા ધબ્બા બની જાય છે. એટલે,  જ્વેલરીને હવામાં વધુ ન રાખવી. જ્વેલરી અને વાસણને વાપર્યા બાદ તેને જિપલોક બેગ, એરટાઇટ બોક્સ અથવા સ્પેશિયલ સ્ટોરેજ કન્ટેનરમાં મૂકી શકો. (Image Credit source: AI)

2 / 6
પ્રોટેક્ટિવ રેપ્સ ઉપયોગ કરો: એન્ટી-ટર્નિશ કપડા, વેલવેટ અથવા ફલાનેલ કપડાનું રેપિંગ ચાંદીના દરેક જ્વેલરી અને વાસણ પર અલગ-અલગ રેપ કરો. સાથે જ, ચાંદીની વસ્તુઓને લપેટવા માટે એસિડ-ફ્રી ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરી શકાય છે, જે કાપડનો એક ઉત્તમ વિકલ્પ છે. દરેક ચાંદીની વસ્તુને અલગ-અલગ કાપડમાં લપેટીને જ રાખવી જોઈએ. (Image Credit source: Google)

3 / 6
નમ્મીથી બચાવવાની ટિપ્સ: સ્ટોર કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે સિલ્વરની વસ્તુ ભેજ સાથે સંપર્કમાં ન આવે. આ માટે તમે એન્ટી-ટર્નિશ કપડાનો ઉપયોગ કરી શકો છો અને સ્ટોરેજ કન્ટેનરમાં સિલિકા જેલ પેકેટ, એન્ટી-ટર્નિશ સ્ટ્રિપ્સ અને ચાર્કોલ જેવી વસ્તુઓ મૂકી શકો છો. આ વસ્તુઓ ભેજને દૂર રાખવામાં મદદ કરે છે. (Image Credit source: Google)

4 / 6
સ્ટોર કરવાની જગ્યા: ચાંદીની વસ્તુઓ જ્યાં પણ રાખી રહ્યા છો, ધ્યાન રાખો કે તે જગ્યા ઠંડી અને સૂકી હોવી જોઈએ. ચાંદીની વસ્તુ સીધા સૂર્ય કિરણો સાથે સંપર્કમાં ન આવે અને તેમને ડાર્ક જગ્યાએ જ રાખો. (Image Credit source: Google)

5 / 6
અન્ય મેટલ્સથી અલગ રાખો: સિલ્વરને સ્ટોર કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેને અન્ય મેટલ્સની વસ્તુઓ સાથે ન મુકાય. ખાસ કરીને તાંબું અને લોખંડ સાથે ચાંદીની વસ્તુઓ સંપર્કમાં આવે તો તેની સાથે કેમિકલ રિએક્શન થઈ શકે છે અને ચાંદી કાળી પડી શકે છે. તેથી, જે બોક્સમાં તમે ચાંદી રાખો છો તેમાં તાંબું, પિતળ કે લોખંડની વસ્તુઓ ન હોવી જોઈએ. લાંબા સમય સુધી સિલ્વર સ્ટોર કરવા માટે સૌથી સરળ રીત એ છે કે તમે specialized storage boxનો ઉપયોગ કરો, જેથી તેમની ચમક હંમેશા જળવાઈ રહે. (Image Credit source: Google)

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો 

Follow Us
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત

સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું

પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video

પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે

40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video

સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video

અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન

g clip-path="url(#clip0_868_265)">