Travel Tips : કેચી ધામ નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લેવા કેવી રીતે પહોચવું જાણો

નીમ કરોલી બાબા સાથે જોડાયેલ કેચી ધામ મંદિર એક એવું ખાસ સ્થળ છે, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે. આ મંદિરમાં વિદેશીઓ પણ મુલાકાત લે છે. તો જો તમે પણ નીમ કરોલી બાબાના ધામમાં જવા માંગો છો તો કેવી રીતે જશો. તે વિશે વાત કરીએ.

| Updated on: Sep 22, 2024 | 3:00 PM
ઉત્તરાખંડમાં આવેલું કેચી ધામ મંદિર ખુબ જ લોકપ્રિય છે. અહિ બાબા નીમ કરોલી મહારાજના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. તમને જણાવી દઈએ કે, તેમને કલયુગમાં ભગવાન હનુમાનજીનો અવતાર માનવામાં આવતો હતો. આ સ્થળ હનુમાનજીને સમર્પિત એક મંદિર પણ આવેલું છે. જ્યાં બાબા નીમ કરોલીનું મંદિર અને પ્રાર્થના કક્ષ બનાવવામાં આવ્યું છે.

1 / 5
આ મંદિર એટલું ફેમસ છે કે, અહિ માર્ક ઝુકરબર્ગ પણ દર્શન કરવા આવી ચૂક્યા છે. તેમજ એપલના સંસ્થાપક પણ આ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. આટલું જ નહિ આ મંદિરમાં અનેક સેલિબ્રિટિ સ્ટાર તેમજ રાજકારણીઓ પણ આવી ચૂક્યા છે.

2 / 5
 વિરાટ અને અનુષ્કા શર્મા પણ કેચી ધામ મંદિરની મુલાકાત લેતા હોય છે. કેચી ધામ ઉત્તરાખંડના નૈનીતાલથી અંદાજે 17 કિલોમીટર અને ભવાલીથી માત્ર 9 કિલોમીટર દુર આવેલું છે.  અહિ તમે બાય રોડ કે પછી ટ્રેન દ્વારા પણ જઈ શકો છે. દિલ્હીથી નૈનીતાલ અંદાજે 324 કિલોમીટર દુર છે. જો તમે ટ્રેન દ્વારા જવા માંગો છો તો ઓછા પૈસામાં મુસાફરી કરી શકશો.

3 / 5
કેચીધામમાં રહેવા માટે તમને ખુબ ઓછા પૈસામાં રુમ પણ મળી જશે. તેમજ તમે આસપાસની પ્રકૃતિનો આનંદ પણ લઈ શકો છો. તેમજ ટ્રેકિંગની મજા પણ માણી શકો છે. તેમજ પાસે આવેલા નૈનીતાલની મુલાકાત પણ લઈ શકો છો.

4 / 5
 બાબા નીમ કરૌલીનો કૈંચી ધામ આશ્રમ, જેની સ્થાપના 1964માં કરવામાં આવી હતી, તે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાથી માત્ર 17 કિમી દૂર અલ્મોડા રોડ પર સ્થિત છે. જ્યારે ભવાલીથી તેનું અંતર માત્ર 09 કિમી છે અને બાબાનો આશ્રમ કાઠગોદામ રેલવે સ્ટેશનથી લગભગ 36 કિમી દૂર છે. કાઠગોદામ કૈંચી ધામનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

5 / 5
Follow Us:
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં

આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા

ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ

અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video

આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય

ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત

ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન

રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા

વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ

ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ

g clip-path="url(#clip0_868_265)">