AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: આ 3 રેલવે સ્ટોક જોવા જેવા! 5 વર્ષમાં 3595% નું દમદાર રિટર્ન આપ્યું, ઓર્ડર બુક જોઈને તમને પણ આશ્ચર્ય થશે

ભારતમાં રેલવે હવે રોકાણ માટે એક મજબૂત પ્લેટફોર્મ બની રહ્યું છે. સરકારે દેશમાં રેલ્વે માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા, નેટવર્કને વિસ્તૃત કરવા અને ટ્રેનોની ગતિ તેમજ સલામતી વધારવા માટે એક મોટો રોડમેપ તૈયાર કર્યો છે.

| Updated on: Jul 19, 2025 | 8:26 PM
Share
જણાવી દઈએ કે, આમાં ફક્ત ટ્રેનો અને ટ્રેક જ નહીં પરંતુ રેલવેને હાઇટેક અને સ્માર્ટ બનાવતી તમામ ટેકનોલોજી અને સેવાઓનો સમાવેશ થાય છે. આ કારણોસર રેલવે એન્સિલરી સ્ટોક્સમાં રોકાણકારોનો રસ ઝડપથી વધી રહ્યો છે. એવામાં ચાલો જાણીએ કે, એવી કંપનીઓ વિશે કે જે રેલ પ્રોજેક્ટ્સ માટે જરૂરી સાધનો, ટેકનોલોજી અને સેવાઓ પૂરી પાડે છે.

1 / 14
રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ: સરકારી માલિકીની રેલટેલ કંપની વર્ષ 2000 માં શરૂ થઈ હતી. પહેલા તે ફક્ત રેલવેની કોમ્યુનિકેશન સિસ્ટમ સંભાળતી કંપની હતી પરંતુ હવે તે દેશની સૌથી મોટી Neutral Telecom Infrastructure પ્રોવાઇડર બની ગઈ છે.

2 / 14
રેલટેલનું ફાઇબર નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે અને ભારતની 70 ટકા વસ્તીને આવરી લે છે. રેલવેની સુરક્ષા અને નિયંત્રણ પ્રણાલીને આધુનિક બનાવવામાં કંપનીનું મોટું યોગદાન રહ્યું છે. રેલટેલની સેવાઓ સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે. કંપનીના આવકના સ્ત્રોતો અલગ અલગ છે અને તે કોઈ એક ક્ષેત્ર પર નિર્ભર નથી.

3 / 14
કંપની પાસે 70.2 અબજ રૂપિયાની ઓર્ડર બુક છે, જેમાં સૌથી મોટો હિસ્સો રાજ્ય સરકાર તરફથી 20.8 અબજ રૂપિયાનો છે અને બીજો સૌથી મોટો હિસ્સો ભારતીય રેલવે તરફથી 20 અબજ રૂપિયાનો છે.

4 / 14
કંપનીના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, પૂર્વ મધ્ય રેલવે માટે ₹2.4 અબજનું કવચ સલામતી સિસ્ટમ, મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તાર માટે ₹2.3 અબજનો ITMS (ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ) પ્રોજેક્ટ અને બિહારની શાળાઓ માટે વિદ્યાર્થીઓની કીટ વિતરણનો ₹2.1 અબજના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

5 / 14
નાણાકીય વર્ષ 2025 માં, કંપનીની આવકમાં 35% નો વધારો થયો છે, જ્યારે ઓપરેટિંગ પ્રોફિટમાં પણ 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીનો ચોખ્ખો નફો 22 ટકા વધ્યો છે. ઓપરેટિંગ માર્જિન ઘટીને 15% થયું હોવા છતાં કેશ કન્વર્ઝન સાયકલમાં સુધારો થયો છે. કંપનીએ છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને 273 ટકા રિટર્ન આપ્યું છે. હાલની શેર કિંમત રૂ. 406.45 છે.

6 / 14
સિમેન્સ લિમિટેડ: જર્મન ટેકનોલોજીની દિગ્ગજ કંપની Siemens AG નું ભારતીય એકમ સિમેન્સ લિમિટેડ વર્ષ 1867 થી દેશમાં હાજર છે. કંપની ઓટોમેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ સોલ્યુશન્સ અને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં નિષ્ણાત છે. ખાસ કરીને રેલવે માટે વીજળીકરણ, સિગ્નલિંગ અને હાઇ-સ્પીડ ટેકનોલોજીમાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે.

7 / 14
માર્ચ 2025 માં સિમેન્સ તેના એનર્જી યુનિટને અલગ કરશે અને તેને સિમેન્સ એનર્જી ઇન્ડિયાને ટ્રાન્સફર કરશે, જેનાથી તે તેની મુખ્ય પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. કંપનીની ઓર્ડર બુક માર્ચ 2025 સુધીમાં 300 ટકા વધીને રૂ. 24.2 અબજ થઈ ગઈ. આ ઉપરાંત, Q2FY25 માં નવા ઓર્ડર રૂ. 53.1 અબજ સુધી પહોંચ્યા, જે પાછલા ક્વાર્ટર કરતા 44% વધુ છે.

8 / 14
કંપનીએ તાજેતરમાં ઘણા મોટા સોદાઓ કર્યા છે, જેમાં મહારાષ્ટ્ર મેટ્રો માટે ₹7.7 અબજની CBTC સિગ્નલિંગ સિસ્ટમ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ₹12.3 અબજની ETCS લેવલ 2 સિસ્ટમ અને ₹3 બિલિયન યુરોનો મોટો સોદો પણ કરેલ છે, જેના હેઠળ 1,200 ઇલેક્ટ્રિક લોકોમોટિવની ડિલિવરી શરૂ કરવામાં આવી છે.

9 / 14
કંપનીના આવકમાં પાછલા ક્વાર્ટરની સરખામણીમાં 19 ટકાનો વધારો થયો છે. જો કે, ઓપરેટિંગ પ્રોફિટમાં 27% અને નેટ પ્રોફિટમાં 28%નો ઘટાડો થયો છે. આ ઘટાડો હોવા છતાં, કંપનીએ 12 ટકાનું ઓપરેટિંગ માર્જિન જાળવી રાખ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં, કંપનીએ રોકાણકારોને 198.67 ટકા રિટર્ન આપ્યું છે. શુક્રવારે કંપનીના શેર થોડા ઘટાડા સાથે રૂ. 3,128 પર બંધ થયા હતા.

10 / 14
એચબીએલ એન્જિનિયરિંગ લિમિટેડ: હૈદરાબાદ સ્થિત HBL એન્જિનિયરિંગ એક જૂના બેટરી ઉત્પાદક તરીકે શરૂ થયું હતું પરંતુ હવે તે રેલવે સુરક્ષા સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ અને બેટરીઓમાં એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપનીમાં વિકસ્યું છે. આ કંપની 80 થી વધુ દેશોમાં કાર્યરત છે. યુરોપ અને અમેરિકા જેવા મોટા માર્કેટ પ્લેસમાં તેની સબ્સિડિયરી છે. તે નિકલ-કેડમિયમ બેટરીનું વિશ્વનું બીજું સૌથી મોટું ઉત્પાદક પણ છે અને ભારતમાં ત્રીજા સૌથી મોટા ટેલિકોમ બેટરી ઉત્પાદકનું બિરુદ ધરાવે છે.

11 / 14
HBL કવચ ટ્રેન સેફટી સિસ્ટમ માટે જાણીતી કંપની છે, જે ભારતીય રેલવેના ટ્રેન પ્રોટેક્શન પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ ભાગ છે. કંપનીના કુલ ઓર્ડર જૂન 2025 સુધીમાં ₹40.29 બિલિયન સુધી પહોંચ્યા છે, જે ઓગસ્ટ 2024ના ₹11.79 બિલિયનની સરખામણીએ 242%નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

12 / 14
આમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ તરફથી મળેલા ₹15.22 બિલિયનના ઓર્ડરનો સમાવેશ થાય છે, જે હેઠળ 2,200 એન્જિનમાં સુરક્ષા ઉપકરણો લગાવવામાં આવશે. આ ઉપરાંત, ₹10 બિલિયનથી વધુના અન્ય કવચ સિસ્ટમ સંબંધિત પ્રોજેક્ટ્સ પણ શામેલ છે.

13 / 14
કંપનીની આવક 4.1 ટકાના નાના ઘટાડા સાથે 19.67 અબજ રૂપિયા પર અટકી ગઈ છે. નેટ પ્રોફિટમાં પણ 1.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નેટ પ્રોફિટના માર્જિનમાં સુધારો થયો છે. કંપની હવે 'લો માર્જિન બેટરી સેગમેન્ટ'ને બદલે 'હાઈ માર્જિન રેલવે ઇલેક્ટ્રોનિક્સ' પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. HBL એ 5 વર્ષમાં 3,595 રૂપિયાનું મજબૂત રિટર્ન આપીને પોતાને મલ્ટિબેગર સાબિત કરી છે. હાલમાં, કંપનીના શેર 602 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે.

14 / 14

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો. 

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">