શું તમે જિદ્દી બ્લેકહેડ્સથી પરેશાન છો? તો તેને દૂર કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

ચહેરા પર બ્લેકહેડ્સના કારણે સ્કિન ડલ અને ખરાબ દેખાવા લાગે છે. આ મોટે ભાગે નાક અને તેની આસપાસ જોવા મળે છે. તેમને દૂર કરવા માટે ઘણી પ્રોડક્ટ મળે છે. પરંતુ આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીશું, જે કોઈપણ પૈસા ખર્ચ્યા વગર ઘરે બેઠાં જ બ્લેકહેડ્સને દૂર કરવામાં મદદ કરી શકે છે.

| Updated on: Feb 20, 2024 | 12:42 PM
જ્યારે મેકઅપ, ગંદકી અને બેક્ટેરિયા ચહેરા પરના છિદ્રોમાં ભરાઈ જાય છે, ત્યારે બ્લેકહેડ્સની સમસ્યા થાય છે. જ્યારે તેઓ હવાના સંપર્કમાં આવે છે ત્યારે તે કાળા થઈ જાય છે, જેના કારણે ત્વચાનું તેજ ઓછું થઈ જાય છે અને ચહેરાની સુંદરતામાં ઘટાડો થાય છે. પરંતુ તમે ગમે તેટલી કોશિશ કરી લઈએ તેનાથી છૂટકારો મેળવવો આસાન નથી. ખરેખર, બ્લેકહેડ્સ નાક પર વધારે જોવા મળે છે. લોકો તેને દૂર કરવા માટે ઘણી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તે પણ એટલા અસરકારક સાબિત થતા નથી.

1 / 6
બેકિંગ સોડા : તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો જોવા મળે છે. તે સ્કિનના ડેડ સેલને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેને બનાવવા માટે 1 ટેબલસ્પૂન બેકિંગ સોડાને 2 ટેબલસ્પૂન પાણીમાં મિક્સ કરો. તેને બ્લેકહેડ્સવાળી જગ્યા પર લગાવો. તેને 10 થી 15 મિનિટ સુધી રાખ્યા બાદ તેને પાણીથી સાફ કરી લો.

2 / 6
સ્ક્રબ : એક્સફોલિએટિંગ સ્ક્રબ સ્કિન પર હાજર તમામ બ્લેકહેડ્સ અને ડેડ સ્કિન સેલ્સને દૂર કરીને ત્વચાને કોમળ બનાવે છે. તેને બનાવવા માટે, 1 ચમચી પીસેલી કોફીમાં 1 ચમચી નારિયેળ તેલ અને અડધા લીંબુનો રસ સારી રીતે મિક્સ કરવો. ખાસ કરીને જ્યાં બ્લેકહેડ્સ હાજર હોય ત્યાં ચહેરા પર હળવા હાથે મસાજ કરવું જોઈએ. ત્યાર બાદ ચહેરો પાણીથી સાફ કરવો જઈએ.

3 / 6
ઇંડાની સફેદ ઝરદી : આ ચહેરાને સાફ કરવામાં અને બ્લેકહેડ્સ દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. નાક જેવા બ્લેકહેડ્સવાળી જગ્યા પર ઈંડાની સફેદ રંગની લેયર લગાવવી જોઈએ અને ઉપર ટીશ્યુ પેપરનો પાતળો ટુકડો મૂકવો. પછી ઈંડું નાખવું. આ માટે ફેસ માસ્ક સાથે બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. આને 3 થી 4 વાર વારંવાર કરવું જોઈએ. જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને તમારી સ્કીન પર રહેવા દો. પછી ધીમે-ધીમે તેને દૂર કરો. તમારા ચહેરાને માઈલ્ડ ક્લીંઝરથી ધોઈ લો અને પછી ટોનર અને મોઈશ્ચરાઈઝર લગાવો.

4 / 6
મધ અને લીંબુ : 2 ચમચી લીંબુના રસમાં અડધી ચમચી દાણાદાર ખાંડ અને અડધી ચમચી મધ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો. પછી આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને લગભગ 2 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. જો તમારી સ્કીન સુકી લાગે તો મોઈશ્ચરાઈઝર લગાવો. તેને આંખો અને મોંની આસપાસ લગાવવાનું ટાળવું જોઈએ.

5 / 6
ટામેટાં અને લીંબુ : એક બાઉલમાં અડધા ટામેટાંની પ્યુરી બનાવો અને અડધા લીંબુને નિચોવીને બરાબર મિક્ષ કરો. પછી કોટન પેડનો ઉપયોગ કરીને તેને તમારા ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ સુધી રાખ્યા પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો અને રૂમાલની મદદથી ચહેરોને સુકાવો.

6 / 6

Latest News Updates

Follow Us:
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન

અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ

ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો

અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

g clip-path="url(#clip0_868_265)">