27 ડિસેમ્બર 2024

ભારત સામે  સૌથી વધુ સદી  ફટકારનાર બેટ્સમેન

સ્ટીવ સ્મિથે ભારત સામે મેલબોર્ન ટેસ્ટમાં સદી ફટકારી

Pic Credit - PTI/GETTY

સ્મિથે મેલબોર્નમાં  197 બોલમાં 140 રનની  ઈનિંગ રમી

Pic Credit - PTI/GETTY

સ્ટીવ સ્મિથે  મેલબોર્નમાં કારકિર્દીની  34મી ટેસ્ટ સદી ફટકારી

Pic Credit - PTI/GETTY

સ્મિથ સૌથી ઓછી ઈનિંગ્સમાં 34 સદી ફટકારનાર  બેટ્સમેન બન્યો

Pic Credit - PTI/GETTY

સ્મિથે ભારત સામે  સૌથી વધુ 10 સદીનો  જો રૂટનો રેકોર્ડ તોડ્યો

Pic Credit - PTI/GETTY

સ્મિથ ભારત સામે ટેસ્ટમાં સૌથી વધુ 11 સદી ફટકારનાર બેટ્સમેન બન્યો

Pic Credit - PTI/GETTY

સ્મિથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ 10 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો

Pic Credit - PTI/GETTY

સ્મિથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ 9-9 સદીનો સચિન અને કોહલીનો રેકોર્ડ તોડ્યો

Pic Credit - PTI/GETTY