14મી ડિસેમ્બરે યોજાશે CBSE CTET 2024 ની પરીક્ષા, જાણો ક્યારે અને કેવી રીતે ડાઉનલોડ કરવું એડમિટ કાર્ડ

CTET 2024 ની પરીક્ષા 14 ડિસેમ્બરે લેવામાં આવશે. જેના માટે એડમિટ કાર્ડ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. ઉમેદવારો CTET ctet.nic.in ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. જો કે જે શહેરોમાં ઉમેદવારોની સંખ્યા વધુ છે ત્યાં 15 ડિસેમ્બરે પણ પરીક્ષા લેવામાં આવી શકે છે.

14મી ડિસેમ્બરે યોજાશે CBSE CTET 2024 ની પરીક્ષા, જાણો ક્યારે અને કેવી રીતે ડાઉનલોડ કરવું  એડમિટ કાર્ડ
CBSE CTET 2024 exam
Follow Us:
| Updated on: Oct 28, 2024 | 10:14 AM

સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) 2024 પરીક્ષા માટે એડમિટ કાર્ડ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવી શકે છે. પરીક્ષા 14મી ડિસેમ્બરે લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા 1લી ડિસેમ્બરે યોજાવાની હતી જે બાદમાં બદલીને 15મી ડિસેમ્બર કરવામાં આવી હતી.

જો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની નવી સૂચના અનુસાર કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓને કારણે CTET પરીક્ષાની તારીખ ફરી એકવાર 14 ડિસેમ્બર કરવામાં આવી છે. આ પરીક્ષા 136 શહેરોમાં લેવાશે.

ઓફિશિલ સાઈટ પર જઈને ડાઉનલોડ થશે હોલ ટિકિટ

જો કે જે શહેરોમાં ઉમેદવારોની સંખ્યા વધુ છે ત્યાં CTET પરીક્ષા પણ 15 ડિસેમ્બરે લેવામાં આવી શકે છે. એકવાર પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર થઈ જાય ઉમેદવારો તેને CTET ની ઓફિશિયલ વેબસાઇટ ctet.nic.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે.

Figs and honey : તમે અંજીર અને મધ એકસાથે ખાશો તો શું થશે? જાણો એક્સપર્ટ પાસેથી
લીલા સફરજન ખાવાથી થાય છે ગજબ ફાયદા, જાણી લો
પોસ્ટ ઓફિસમાં 2 લાખ રૂપિયાની FD પર કેટલું વ્યાજ મળશે? અહીંની સમજો ગણતરી
કોઈ પણ દવા વગર 1 કલાકમાં તાવ થઈ જશે ગાયબ, જુઓ Video
રેડ સાડીમાં સ્ટાઈલિશ લાગી રહી છે નતાશા સ્ટેનકોવિક, જુઓ ફોટો
ખાલી પેટ પલાળેલી કાળી કિસમિસને ખાવાથી જાણો શું થાય છે?

આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

  • સૌથી પહેલા તમારે CTETની ઓફિશિયલ વેબસાઈટ ctet.nic.in પર જવું પડશે.
  • પછી હોમપેજ પર પહોંચવા પર તમારે CTET ડિસેમ્બર 2024 લિંક પર ક્લિક કરવું પડશે.
  • તે પછી તમારે એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારે તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ જેવી જરૂરી વિગતો દાખલ કરવી પડશે.
  • હવે તમારી સ્ક્રીન પર હોલ ટિકિટ દેખાશે.
  • ભવિષ્યના ઉપયોગ માટે એડમિટ કાર્ડની હાર્ડ કોપી ડાઉનલોડ કરો અને રાખો.

ઉમેદવારો માટે અગત્યની બાબતો

ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે તેઓનું એડમિટ કાર્ડ અને માન્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ઓળખ કાર્ડ જેમ કે આધાર અથવા પાન કાર્ડ પરીક્ષા ખંડમાં લઈ જવાનું જરૂરી છે.

ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી માહિતી જેવી કે ઉમેદવારનું નામ, પરીક્ષા કેન્દ્રનું નામ અને પેપરનો સમય કાળજીપૂર્વક ચેક કરો અને જો એડમિટ કાર્ડમાં કોઈ ભૂલ જણાય તો તરત જ અધિકારીઓને જાણ કરવી.

પરીક્ષા 2 શિફ્ટમાં લેવામાં આવશે

CTET 2024ની પરીક્ષા બે પેપરમાં લેવામાં આવશે. પેપર 2 ની પરીક્ષા સવારે 9:30 થી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે. જે ધોરણ 6 થી 8 ના શિક્ષકો માટે છે, જ્યારે પેપર 1 ની પરીક્ષા બપોરે 2:30 થી 5 વાગ્યા સુધી લેવામાં આવશે, જે ધોરણ 1 થી 5 ના શિક્ષકો માટે છે. જે ઉમેદવારોએ બંને પેપર માટે અરજી કરી છે તેઓએ બંને પેપર માટે હાજર રહેવાનું રહેશે.

વધુ માહિતી માટે ઉમેદવારો CTET ctet.nic.in ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
g clip-path="url(#clip0_868_265)">