સફેદ વાળને કાળા કરવા માટે જરુરી છે આ વિટામિન, ડાયટમાં કરો શામેલ ખરતા વાળ પણ અટકી જશે

આજકાલ વાળની ​​કેટલીક સમસ્યા દરેકને પરેશાન કરી રહી છે. કેટલાક વાળ સફેદ થવાથી ચિંતિત છે તો કેટલાક ઝડપથી વાળ ખરવાથી પરેશાન છે. આવી સ્થિતિમાં વાળ અને આહારની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. તમારા આહારમાં આ વિશેષ વિટામિન્સ અને પોષક તત્વોનો સમાવેશ કરવાની ખાતરી કરો.

| Updated on: Jul 09, 2024 | 2:20 PM
ઝડપથી વાળ ખરવા એ માત્ર વાળ સંબંધિત સમસ્યા નથી પરંતુ તે તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યની બાબત છે. હા, શરીરમાં અમુક વિટામિન અને પોષક તત્વોની ઉણપને કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે. તેનાથી વાળ અકાળે સફેદ થવાની સમસ્યા વધે છે. જો તમે પણ વાળ ખરવા અને સફેદ વાળની ​​સમસ્યાથી પરેશાન છો તો શરીરમાં આ વિટામિન્સની ઉણપ થઈ શકે છે. આ માટે તમારે તમારા આહારમાં કેટલાક સ્વાસ્થ્યવર્ધક ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. જે વાળને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે વાળને સ્વસ્થ રાખવા અને કાળા કરવા માટે શું ખાવું જોઈએ?

1 / 6
વિટામિન સી- વાળને કાળા કરવા માટે શરીરમાં વિટામિન સીની ઉણપ હોઈ શકે છે આથી વિટામીન C  વાળ અને આંખો માટે ખુબ જરુરી છે. આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન સી પણ ખૂબ જ જરૂરી છે. આ માટે તમારે તમારા આહારમાં આમળા અને અન્ય સાઇટ્રસ ફળોનું સેવન કરવું જોઈએ. આમળામાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે.

2 / 6
વાળ માટે જરૂરી મિનરલ્સ- વાળને હેલ્ધી બનાવવા માટે ઘણા મિનરલ્સ પણ જરૂરી છે. આ માટે આયર્ન, કોપર અને ઝિંકથી ભરપૂર વસ્તુઓને ડાયટમાં સામેલ કરો. ડ્રાયફ્રુટ્સ. જેમાં બદામ, કિસમિસ, અંજીર અને પિસ્તા ખાઓ. આ સિવાય વાળને સ્વસ્થ રાખવા માટે સીડ્સનું સેવન કરો.

3 / 6
વિટામિન B- વાળને સ્વસ્થ બનાવવા માટે આહારમાં વિટામિન B થી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો. આ માટે દૂધ અને દૂધની બનાવટોનું સેવન શરૂ કરો. ડેરી ઉત્પાદનોમાં વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે જે વાળના સ્વાસ્થ્યને પણ સુધારે છે.

4 / 6
મીઠો લીમડો - વાળને કાળા કરવામાં પણ મીઠો લીમડો અસરકારક છે. મીઠા લીમડાના પાંદડામાં વિટામિન B1, B3, B9 અને C હોય છે. લીમડાના  પાંદડામાં આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ હોય છે. આ માટે 10-15 લીમડાના પાનને ધોઈ લો અને 5 મિનિટ ઉકાળો. હવે આ પાણીને ગાળીને તેમાં લીંબુનો રસ નાખીને પીવો.

5 / 6
કાચું નારિયેળ- નારિયેળ વાળ માટે પણ ફાયદાકારક છે. જો તમે ઈચ્છો તો દરરોજ કાચું નારિયેળ ખાઈ શકો છો. તેનાથી વિટામિન બી કોમ્પ્લેક્સ, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટની ઉણપ દૂર થશે. કાચું નારિયેળ વાળને કાળા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનાથી સફેદ વાળ કાળા, જાડા અને મજબૂત બનશે.

6 / 6
Follow Us:
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત

હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી

"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ

કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા

ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો

અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત

અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ

સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક

g clip-path="url(#clip0_868_265)">