સ્ટોક માર્કેટના વંટોળ વચ્ચે પણ અડીખમ ટકી રહ્યા આ શેર, નોંધાવ્યો ઉછાળો

શેરબજારમાં દિવસ દરમિયાન સેન્સેક્સ 6000 પોઈન્ટથી વધુ નીચે સુધી સરક્યો હતો. આ તમામ વંટોળ વચ્ચે 69 શેર એવા છે જે અડીખમ ઉભા રહ્યો છે, બજારના વાતાવરણની તેને કોઇ અરસ થઇ નથી.

| Updated on: Jun 04, 2024 | 3:24 PM
એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે તો બીજી તરફ શેરબજારમાં જે ટ્રેન્ડ આવી રહ્યો છે તે પસંદ નથી આવી રહ્યો. શેરબજારમાં કારોબાર ઘટાડા સાથે શરૂ થયો અને થોડી જ વારમાં તે સુનામીમાં ફેરવાઈ ગયો.

1 / 5
શેરબજારમાં દિવસ દરમિયાન સેન્સેક્સ 6000 પોઈન્ટથી વધુ નીચે સુધી સરક્યો હતો. આ તમામ વંટોળ વચ્ચે 69 શેર એવા છે જે અડીખમ ઉભા રહ્યો છે, બજારના વાતાવરણની તેને કોઇ અરસ થઇ નથી.

શેરબજારમાં દિવસ દરમિયાન સેન્સેક્સ 6000 પોઈન્ટથી વધુ નીચે સુધી સરક્યો હતો. આ તમામ વંટોળ વચ્ચે 69 શેર એવા છે જે અડીખમ ઉભા રહ્યો છે, બજારના વાતાવરણની તેને કોઇ અરસ થઇ નથી.

2 / 5
Sanwaria Consumer Ltd- શેરમાં સૌથી વધું 12.5 ટકાનો ઉછાળો નોંધાયો હતો.2,050,670 જેટલું આ શેરમાં વોલ્યુમ જોવા મળ્યું હતું. બીજા નંબરે Heritage Foods Ltd છે આ શેરમાં 10.5 ટકાનો ઉછાળો નોંધાયું હતું શેરમાં 10,136,185 નું વોલ્યુમ જોવા મળ્યું હતું.navi nifty 50 માં પણ 10.74 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

3 / 5
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના શેરમાં 4 જૂને લગભગ 19%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો એવા સમયે જોવા મળી રહ્યો છે જ્યારે મોર્ગન સ્ટેનલીએ આ સ્ટોકને 'ઓવરવેઈટ' રેટિંગ આપ્યું છે. સ્ટોકમાં ભારે ઘટાડા પછી, તેના માટે નીચી પ્રાઇસ બેન્ડ મર્યાદા ઇન્ટ્રા-ડે માટે વધારીને 30 ટકા (1109.50) કરવામાં આવી છે. કંપનીના શેરે છેલ્લા એક વર્ષમાં 114 ટકા વળતર આપ્યું છે. અદાણી પોર્ટ્સે તાજેતરમાં તેના કન્સોર્ટિયમ સંયુક્ત સાહસ દ્વારા તાન્ઝાનિયા પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલ હસ્તગત કર્યું છે.

4 / 5
નિફ્ટી મહત્વપૂર્ણ સપોર્ટ લેવલની નીચે- 4 જૂનના રોજ મોટા ઘટાડા સાથે, NSE નિફ્ટી ઇન્ડેક્સે 22,400 થી 22,450 ના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલને તોડી નાખ્યું. SBI સિક્યોરિટીઝના ટેકનિકલ અને ડેરિવેટિવ્ઝ રિસર્ચના વડા સુદીપ શાહના જણાવ્યા અનુસાર, નિફ્ટી હવે તેના 10-20 દિવસના ટૂંકા ગાળાના EMAથી નીચે ગયો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે નિફ્ટી માટે આગામી મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ 21,900-21,750નું સ્તર હોઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">