AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશ અને દુનિયાના આ હસ્તિ જે 12 પાસથી વધુ નથી ભણ્યા પરંતુ આજે પૂરી દુનિયામાં વાગે છે તેમના નામનો ડંકો

આપણી માન્યતા છે કે જે યોગ્ય રીતે અભ્યાસ કરે છે તે કંઈક કરી શકે છે અને કંઈક બની શકે છે. બાય ધ વે, એ પણ સાચું છે કે ભણતર વિના વ્યક્તિના કંઈક બનવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. પણ દેશ અને દુનિયાની અનેક એવી મોટી હસ્તીઓએ આ વાતને ખોટી સાબિત કરી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 3:54 PM
Share
વાંચશો લખશો તો કઈ બનશો. માતાપિતા પોતાના બાળકને આ વાક્ય ખાસ કહેતા હોય છે. આપણી માન્યતા છે કે જે યોગ્ય રીતે અભ્યાસ કરે છે તે કંઈક કરી શકે છે અને કંઈક બની શકે છે. બાય ધ વે, એ પણ સાચું છે કે ભણતર વિના વ્યક્તિના કંઈક બનવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. પણ દેશ અને દુનિયાની અનેક એવી મોટી હસ્તીઓએ આ વાતને ખોટી સાબિત કરી છે. કોઈ માત્ર 12 પાસ કર્યુ છે તો કોઈ કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડીને આ લોકોએ પોતાની ઓળખ તો બનાવી છે અને આજે દુનિયા તેમને ઓળખે છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

1 / 6
સ્ટીવ જોબ્સ: એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ માત્ર 19 વર્ષની ઉંમરે તેમનુ એડજ્યુકેશન છોડી દીધુ હતુ. જોબ્સ નથી ભણ્યા પણ તેમની આગવી કળા અને સતત કઈક અલગ કરતુ રહેવાની ચાહનાએ તેમને એપલ કંપનીના માલિક બન્યા. ટાઇપોગ્રાફીથી પ્રેરિત થયા હતા. સ્ટીવ જોબ્સની નેટવર્થ $7 બિલિયન હતી. (ફોટો ક્રેડિટ- ગુગલ)

2 / 6
બિલ ગેટ્સબિલ: માઈક્રોસોફ્ટના ફાઉન્ડર ગેટ્સે પણ માઈક્રોસોફ્ટનો બિઝનેસ સેટ કરવા માટે કોલેજ અધવચ્ચે જ છોડી દીધી હતી. ગેટ્સે તેમની પત્ની મેલિન્ડા ગેટ્સ સાથે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી હતી અને આ ચેરિટી વિશ્વભરના જરૂરિયાતમંદોને મદદ કરી રહી છે. બિલ ગેટ્સની કુલ સંપત્તિ $131.4 બિલિયન છે.  (ફોટો ક્રેડિટ- ગુગલ)

3 / 6
ગૌતમ અદાણી: ગૌતમ અદાણી હાલમાં એશિયાના સૌથી અમીર અને વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ટોપ 10માં સ્થાન ધરાવે છે. ગૌતમ અદાણી B.com ડ્રોપઆઉટ હોવા છતાં તેમની કુલ સંપત્તિ $121 બિલિયન છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં જ અભ્યાસ છોડીને બિઝનેસ તરફ વળી ગયા હતા. (ફોટો ક્રેડિટ- ગુગલ)

4 / 6
સચિન તેડૂલકર: ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે માત્ર ઇન્ટર સુધી જ અભ્યાસ કર્યો છે. 12માથી આગળ ભણવાને બદલે તેણે ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવી અને આજે તે ક્રિકેટના ભગવાન પણ કહેવામાં આવે છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

5 / 6
વિરાટ કોહલી:  ભારતીય ટીમ ઈન્ડિયાનો કેપ્ટન અને વિશ્વનો સફળ બેટ્સમેન વિરાટ કોહલીએ પણ 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ઈન્ટર સુધીનો અભ્યાસ કરનાર વિરાટ જબરદસ્ત અંગ્રેજી બોલે છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">