પરફેક્ટ પાર્ટનર અંગે કથાકાર જયા કિશોરીએ કહી દીધી મોટી વાત

19 નવેમ્બર, 2024

કોઈ પણ રિલેશનશિપમાં કેટલીક કોમન વાત જે દરેક લોકોએ પહેલેથી જાણવી જરૂરી છે.

જયા કિશોરીનીને એક ઇંટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે આ આપણાં માટે પરફેક્ટ પાર્ટનર છે.

આ વાતનો જવાબ આપતા જયા કિશોરીએ જણાવ્યું કે, મને આ બધી વાત થોડી અજીબ લાગે છે.

તેણે કહ્યું કે, પાર્ટનર પરફેક્ટ છે એ થોડા ટાઈમ સુધી તમને લાગશે કે એ તમારા માટે પરફેક્ટ છે.

કારણ કે અપડે જોઈએ છીએ કે અનેક વાર લોકો કહેતા હોય છે કે આ મારા માટે પરફેક્ટ પાર્ટનર છે. પરંતુ બદામાં તેનું બ્રેકઅપ થાય છે.

આવી સ્થિતિ આવે ત્યારે એ પરફેક્ટ પર્સન યાદ પણ નથી આવતો.

જોકે રિલેશનશીપમાં ફક્ત એક, એફર્ટસ જ જે કરવામાં આવે છે તે પરફેક્ટ હોય છે.

જયા કિશોરીએ કહ્યું કે, જ્યાં સુધી તમે કમ્ફર્ટ આપતા રહેશો ત્યાં સુધી એ પાર્ટનર તમારા માટે પરફેક્ટ લાગશે.

બે માંથી એક પણ વ્યક્તિ માંથી કમ્ફર્ટ મળતું બંધ થઈ જાય એટલે તરત જ એ પરફેક્ટ વ્યક્તિ ઇમ્પર્ફેક્ટ થઈ જાય.