Electric કે Gas ગીઝર, આવનારા શિયાળામાં તમારા માટે કયું બેસ્ટ છે?
Winter season : ઇલેક્ટ્રિક ગીઝરને સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે. કારણ કે ગેસ લીક થવાનું જોખમ નથી. તે ઇન્સ્ટોલ કરવું સરળ છે અને વધુ જગ્યા લેતું નથી. પાણીના તાપમાનને કંટ્રોલ કરવું સરળ છે.
Most Read Stories