IND vs AUS : ઓસ્ટ્રેલિયામાં ગુજ્જુ ખેલાડી બૂમ-બૂમ બુમરાહની ધમાલ, કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો

Jasprit Bumrah 5 wicket : જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાતી ખેલાડીએ કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે. સાથે ટેસ્ટ કરિયરમાં 11 મી વખત 5 વિકેટ લીધી છે.

| Updated on: Nov 23, 2024 | 11:09 AM
 પર્થ ટેસ્ટમાં જેની આશા હતી તે પૂર્ણ થઈ છે.બીજા દિવસની રમજ શરુ થઈ ચૂકી છે. જસપ્રીત બુમરાહે બીજા દિવસની રમત શરુ થતાં પહેલા બોલ પર 5મી વિકેટ લીધી છે. પહેલા દિવસની રમતમાં બુમરાહે 17 રન આપી 4 વિકેટ લીધી હતી.

1 / 5
  બીજા દિવસમાં 17 રન પર તેમણે 5મી વિકેટ લીધી હતી.બુમરાહે એલેક્સ કેરીને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને 5મો ઝટકો આપ્યો હતો. આ સાથે તેમણે એક રેકોર્ડ પણ બનાવ્યો હતો.જેમાંથી એક કપિલ દેવનો રેકોર્ડથી પણ આગળ નીકળી ગયો છે.

2 / 5
 જસપ્રીત બુમરાહે ટેસ્ટ કરિયરમાં 11મી વખત 5 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 વિકેટ લેવાનું કારનનામું બીજી વખત કર્યું છે. મોટી વાત એ છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બંને મેચમાં તેણે તેની ધરતી પર 5 વિકેટ ઝડપી છે. આ સાથે ઓસ્ટ્રેલિયા હવે 5મો દેશ બની ગયો છે જ્યાં બુમરાહના નામે 2 કે તેથી વધુ વખત 5 વિકેટ લેવાનો રેકોર્ડ છે.

3 / 5
બુમરાહે સૌથી વધારે 3 વખત 5 કે તેથી વધુ વિકેટ લેવાનું કામ સાઉથ આફ્રિકામાં કર્યું છે. ભારત,ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝમાં 2-2 વખત 5 પ્લસ વિકેટ લીધી છે.

4 / 5
કપિલ દેવ પછી જસપ્રીત બુમરાહ ભારતનો બીજો ફાસ્ટ બોલર છે, જેણે  SENA દેશોમાં સૌથી વધુ 7 વખત 5 પ્લસ વિકેટ લીધી છે. આ મામલે બુમરાહે કપિલ દેવની બરાબરી કરી લીધી છે. બુમરાહે માત્ર 51 ઇનિંગ્સ રમી હતી, તો કપિલ દેવે 62 ઇનિંગ્સમાં આ કર્યું હતું.આસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહના રેકોર્ડની વાત કરીએ તો તેમણે આ ટીમ વિરુદ્ધ અત્યારસુધી રમાયેલી 8 મેચમાં 37 વિકેટ લીધી છે. જેમાં 2 વખત લીધેલી 5 વિકેટ પણ સામેલ છે.

5 / 5
Follow Us:
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર

ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ

વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો

ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના

સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી

ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત

ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી

વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">