Worli Election Result 2024 : ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્યનો 2100 વોટથી વિજય, મિલિંદ દેવરા હાર્યા

શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી ગત વખતે પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટાયા હતા. જો કે આ વખતે તેનો રસ્તો આસાન જણાતો ન હતો કારણ કે એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ તેમની સામે મિલિંદ દેવરાને મેદાનમાં ઉતાર્યા છે.

| Updated on: Nov 23, 2024 | 3:04 PM
મહારાષ્ટ્રમાં આ વખતે વિધાનસભા ચૂંટણીનો જંગ ખૂબ જ રોમાંચક છે. ત્યારે 2.35 વાગ્યા સુધી Election commissionના જાહેર કરેલા પરિણામ મુજબ BJPને 131, SHS 55 અને NCPને 40 સીટો મળી છે એટલે મહાયુતીન કુલ મળીને 212 સીટો મળી છે. પણ મહારાષ્ટ્રની વરલી બેઠક પર ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે એ જીત મેળવી છે.

1 / 5
આ ચૂંટણીમાં કેટલીક બેઠકો એવી છે જ્યાં ગરમા ગરમીનો માહોલ હોય છે. એવી VIP બેઠકોમાંથી એક વરલી વિધાનસભા બેઠક છે. આ વખતે અહીં મુકાબલો ખૂબ જ રસપ્રદ છે કારણ કે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અહીંથી ચૂંટણી લડ્યા અને 8100 મતથી જીત પણ મેળવી છે. બાલાસાહેબ ઠાકરે જૂથનું શિવસેનાના ઉમેદવાર આદિત્ય ઠાકરે આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમણે ભારતીય જનતા પાટ્ટીના દિગ્ગજ નેતા મિલિંદ દેવરા કરારી હાર આપી છે.

2 / 5
શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી ગત વખતે પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટાયા હતા. જો કે આ વખતે તેનો રસ્તો આસાન જણાતો ન હતો કારણ કે  એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ તેમની સામે મિલિંદ દેવરાને મેદાનમાં ઉતાર્યા છે.

શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી ગત વખતે પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટાયા હતા. જો કે આ વખતે તેનો રસ્તો આસાન જણાતો ન હતો કારણ કે એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ તેમની સામે મિલિંદ દેવરાને મેદાનમાં ઉતાર્યા છે.

3 / 5
વરલી વિધાનસભા એક હાઈપ્રોફાઈલ સીટ છે. આદિત્ય ઠાકરે વર્ષ 2019માં આ બેઠક પરથી જીત્યા હતા. જે શિવસેનામાં વિભાજન પહેલાની વાત હતી. તે સમય દરમિયાન, તેમણે શિવસેનાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને 89,248 મત મેળવ્યા હતા, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ઉમેદવાર સુરેશ માને બીજા સ્થાને હતા, જેમને 21,821 મત મળ્યા હતા. આદિત્ય ઠાકરે લગભગ 67 હજાર મતોથી જીત્યા હતા.

4 / 5
એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ આદિત્ય ઠાકરે સામે મિલિંદ દેવરાને ટિકિટ આપી હતી. વરલી વિધાનસભા સીટ મુંબઈ દક્ષિણ લોકસભામાં આવે છે. આ વિસ્તાર દેવડા પરિવારનો ગઢ માનવામાં આવે છે જ્યાં આદિત્ય જીત મેળવી તેમના ગઢમાં ગાબડુ પાડ્યું છે. રાષ્ટ્રીય રાજકારણમાં મિલિંદનું કદ ઘણું ઊંચું છે, શિવસેનામાં જોડાતા પહેલા તેઓ કોંગ્રેસમાં હતા. તેમણે 14મી અને 15મી લોકસભામાં મુંબઈ દક્ષિણ લોકસભાનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. વર્લી સીટના સમીકરણની વાત કરીએ તો, તે મુંબઈ શહેરમાં આવેલી 10 વિધાનસભા સીટમાંથી એક છે. વરલી વિધાનસભામાં કુલ મતદારોની સંખ્યા અઢી લાખથી વધુ છે. અહીં સ્ત્રી અને પુરુષ મતદારો જીત કે હારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત લઘુમતી મતદારો પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">