એક શેરને 10 ભાગમાં વહેંચી રહી છે આ કંપની , 5 વર્ષમાં આપ્યું 27000% વળતર
અરાયા લાઇફસ્પેસના શેરોએ 2024માં અદભુત પ્રદર્શન કર્યું છે, YTD 1700% થી વધુ અને લાંબા ગાળામાં 27000% થી વધુ વળતર આપ્યું છે. આ ઉછાળા બાદ કંપનીએ 1:10 સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે, જેની રેકોર્ડ ડેટ 6 ડિસેમ્બર, 2024 છે. આ સ્પ્લિટ શેરનો ભાવ વધુ આકર્ષક બનાવવા માટે કરવામાં આવ્યો છે.
Most Read Stories