TCS નું માર્કેટ કેપ રૂપિયા 15 લાખ કરોડને પાર પહોંચ્યું, રિલાયન્સ બાદ દેશની બીજી કંપની બની

ટાટા ગ્રૂપની IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એટલેકે TCSનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 15 લાખ કરોડને વટાવી ગયું છે. BSE અનુસાર મંગળવારે બજાર બંધ થયું ત્યારે તેનું માર્કેટ કેપ 15.12 લાખ કરોડ રૂપિયા હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2024 | 8:04 AM
ટાટા ગ્રૂપની IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એટલેકે TCSનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 15 લાખ કરોડને વટાવી ગયું છે. BSE અનુસાર મંગળવારે બજાર બંધ થયું ત્યારે તેનું માર્કેટ કેપ 15.12 લાખ કરોડ રૂપિયા હતું.

ટાટા ગ્રૂપની IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એટલેકે TCSનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 15 લાખ કરોડને વટાવી ગયું છે. BSE અનુસાર મંગળવારે બજાર બંધ થયું ત્યારે તેનું માર્કેટ કેપ 15.12 લાખ કરોડ રૂપિયા હતું.

1 / 6
TCS એ ટાટા ગ્રુપની પ્રથમ કંપની છે જેણે રૂપિયા 15 લાખ કરોડની માર્કેટ મૂડીને પાર કરી છે. આ સિવાય આજે ટાટા ગ્રુપની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 30 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.

2 / 6
TCS દેશની બીજી સૌથી મોટી કંપની છે.માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ TCS દેશની બીજી સૌથી મોટી કંપની છે.

3 / 6
આ સિવાય IT જાયન્ટ TCS 15 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ હાંસલ કરનારી દેશની બીજી કંપની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નંબર વન પર છે જેની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 19.32 લાખ કરોડ છે.

4 / 6
TCSનો શેર મંગળવારે 4% વધ્યો હતો. મંગળવારે શેરમાં સતત પાંચમા દિવસે વધારો જોવા મળ્યો હતો. મંગળવારે આ શેર લગભગ 4.05% વધ્યો હતો.

5 / 6
TCS કંપનીનો શેર રૂપિયા 160.70 એટલેકે 4.05%ના વધારા સાથે રૂપિયા 4,133.45 પર બંધ થયો હતો. મંગળવારે  શરૂઆતે તેણે રૂપિયા 4147ની સર્વકાલીન ઉચ્ચ સપાટી બનાવી હતી.

6 / 6
Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ

નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ

રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide

વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video

રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત

g clip-path="url(#clip0_868_265)">