પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

17 Oct 2024

હિંદુ ધર્મમાં પૂજા કે હવન દરમિયાન નાગરવેલના પાનનો ઉપયોગ થાય છે. જ્યારે પાન પર લવિંગ રાખી તેને સળગાવવાથી પણ કેટલાક વિશેષ લાભ મળે છે.

નાગરવેલના પાન પર લવિંગ રાખી સળગાવો

ઘરની નકારાત્મક ઊર્જાને નષ્ટ કરવા માટે પાનના પત્તા પર લવિંગ રાખી સળગાવવો. આનાથી નકારાત્મક ઊર્જા આપના પર હાવી નહીં થાય.

નકારાત્મક્તાનો થશે નાશ

પાનના પત્તા પર લવિંગ સાથે કપૂરના ટૂકડાને રાખી સળગાવો, તેના ધૂમાડાથી સમગ્ર ઘરમાં સકારાત્મક્તાનો સંચાર થાય છે.

લવિંગ સાથે કપૂરનો ટુકડો ઉમેરો

પાન અને લવિંગની પવિત્રતાનો પ્રભાવ સમગ્ર ઘરની સુખ-શાંતિ પર પડશે. તેના માટે કોઈ વાસણમાં પાન ઉપર લવિંગ અને નાનો ટુકડો કપૂરનો રાખી સળગાવો.

પવિત્રતાનો થશે અનુભવ

માનસિક તણાવ ઓછો કરવા માટે પણ ઘરમાં લવિંગને સળગાવી શકાય છે. તેના પવિત્ર ધુમાડાથી સ્ટ્રેસ લેવલ ઓછુ થઈ શકે છે

તણાવ ઓછો થશે

ઘરની ઉપર રોગ દોષ લાગેલ હોય તો લવિંગ અને પાનનો ઉપાય કરી જુઓ. જેનાથી પરિવારના સદસ્યોની તબિયત પણ સારી રહેશે.

સ્વાસ્થ્ય લાભ મળશે

પાન પર લવિંગ રાખી સળગાવવાથી એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. તેનાથી ધ્યાન ભટકવાની સમસ્યામાંથી પણ છૂટકારો મળી જાય છે. 

એકાગ્રતા વધશે

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. તેના દ્વારા અમારા તરફથી કોઈ જ દાવો નથી કરાઈ રહ્યો.

ડિસ્ક્લેમર

પાન પર લવિંગ રાખી સળગાવવાના ફાયદા અંગે જણાવ્યુ. આવી જ અન્ય ધર્મ અને અધ્યાત્મ સાથે જોડાયેલી ખબરો વાંચવા માટે જોડાયેલા રહો tv9gujarati.com સાથે.