Stocks Forecast 2025 : જો પગારમાંથી વધ્યા છે થોડા પૈસા, તો આ સ્ટોકમાં રોકી દો, પોર્ટફોલિયો વધી જશે
Stocks Forecast 2025 : જો તમારી પાસે પણ પગારમાંથી થોડા પૈસા વધ્યા છે. તો આ સ્ટોકમાં રોકાણ કરી શકો છો. આ સ્ટોક પર એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમણે કહ્યું છે કે, ક્યા સ્ટોક ખરીદવા, ક્યા સ્ટોક હોલ્ડ પર રાખવા અને ક્યા સ્ટોકને વેંચી છુટા થઈ જવું.

શેર બજારમાં રોકાણકારણો માટે આજે આપણે કેટલાક એવા સ્ટોક વિશે વાત કરીશું. જેના પર તેઓ રોકાણ કરી શકે છે. તો આજે અમારી સ્ટોક ફોરકાસ્ટની સીરિઝમાં આજે આપણે કેટલાક એવા સ્ટોક પર વાત કરીશું. જેમાં તમે રોકાણ કરી શકો છો.

Multi Comm. Excના સ્ટોકની જો આપણે વાત કરીએ તો તેની ટાર્ગેટ પ્રાઈઝ 9,772.90 છે. આ સ્ટોક પર 9 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમનું કહેવું છે કે, આ સ્ટોક 12,000.00 સુધી પહોંચી શકે છે. જ્યારે આ સ્ટોકમાં ઘટાડો પણ આવી શકે છે. જેની પ્રાઈઝ 6,710.00 થઈ શકે છે.

Multi Comm. Exc પર 8 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. 8 એક્સપર્ટમાંથી 4 એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરો. તેમજ ક્રમશ 1 એક્સપર્ટનું કહેવું છે કે, હોલ્ડ પર રાખો, સેલ કરી દો.

આજે આપણે Data Patternના સ્ટોક વિશે એક્સપર્ટે કરેલા એનાલિસિસ વિશે વાત કરીશું. આ સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 3,452.75 છે. જેના વિશે 8 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમણે કહ્યું કે, આ સ્ટોક 3,710.00 સુધી ઉપર શકે છે. તેમજ આ સ્ટોક 2,950 સુધી નીચે પણ જઈ શકે છે.

8 એક્સપર્ટે કરેલા એનાલિસિસ પર 8 એક્સપર્ટનું કહેવું છે કે, જો તમારી પાસે આ સ્ટોક નથી તો સ્ટ્રોંગ બાય કરી લો, જ્યારે માત્ર 1 એક્સપર્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવાનું કહ્યું છે.

હવે આપણે ACCના સ્ટોક વિશે વાત કરીએ તો. આ સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 2,115.05 છે. જેના પર 34 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમનું કહેવું છે કે, આ સ્ટોકના ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે છે. આ સ્ટોકની પ્રાઈઝ 1,670.00 પણ થઈ શકે છે. જ્યારે આ સ્ટોકમાં વધારો પણ જોવા મળી શકે છે અને 2,750.00 સુધી વધી શકે છે.

ACC પર 34 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમાંથી 13 એક્સપર્ટે કહ્યું કે, આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરો. 5 એક્સપર્ટે કહ્યું આ સ્ટોકને બાય કરો, જ્યારે 11 એક્સપર્ટે કહ્યું છે કે, જો તમારી પાસે આ સ્ટોક છે તો હાલમાં હોલ્ડ પર રાખો એટલે કે, આ સ્ટોકને વેંચશો નહી.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
