મુકેશ અંબાણી નહીં પણ રતન ટાટાની આ કંપનીએ કરી કમાલ, આટલી વધી સંપતિ

ગયા સપ્તાહે 4 ટ્રેડિંગ દિવસોમાં ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ મૂડીમાં સામૂહિક રીતે રૂ. 1,40,863.66 કરોડનો વધારો થયો છે. આ સિવાય BSE સેન્સેક્સમાં એક ટકાના વધારા સાથે કંપનીઓનું માર્કેટ વેલ્યુએશન વધ્યું છે. શુક્રવારના વધારા સાથે, BSE સેન્સેક્સ ગયા સપ્તાહે 730.93 પોઈન્ટ અથવા 0.91 ટકા મજબૂત થયો હતો.

| Updated on: Aug 18, 2024 | 1:28 PM
શેરબજારમાં નાણાં રોકનારાઓ માટે છેલ્લું અઠવાડિયું કપરૂ સાબિત થયું. સાથે જ એક દિવસ બજાર બંધ રહેવાના કારણે લોકોની કમાણી પર પણ અસર પડી હતી. ગયા સપ્તાહે 4 ટ્રેડિંગ દિવસોમાં ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ મૂડીમાં સામૂહિક રીતે રૂ. 1,40,863.66 કરોડનો વધારો થયો છે.

1 / 5
આ સિવાય BSE સેન્સેક્સમાં એક ટકાના વધારા સાથે કંપનીઓનું માર્કેટ વેલ્યુએશન વધ્યું છે. શુક્રવારના વધારા સાથે, BSE સેન્સેક્સ ગયા સપ્તાહે 730.93 પોઈન્ટ અથવા 0.91 ટકા મજબૂત થયો હતો.

2 / 5
ગત સપ્તાહે ટાટા ગ્રૂપની IT કંપની TCSના રોકાણકારોએ જંગી નફો કર્યો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને ઈન્ફોસિસ સારી બિઝનેસ અપેક્ષાઓ પર ટોચના નફો કરનારા હતા. ગયા અઠવાડિયે રજાઓ વધુ રહી અને ટ્રેડિંગ દિવસ ઓછા રહ્યા. આમ છતાં રતન ટાટાની TCS એ 1.4 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

3 / 5
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટ કેપિટલાઇઝેશન (MCAP) રૂ. 67,477.33 કરોડ વધીને રૂ. 15,97,946.44 કરોડ થયું છે. જ્યારે ઈન્ફોસિસનું મૂલ્યાંકન રૂ. 36,746.21 કરોડ વધીને રૂ. 7,72,023.49 કરોડ થયું હતું. એ જ રીતે, ભારતી એરટેલનું એમકેપ રૂ. 11,727.55 કરોડ વધીને રૂ. 8,45,123.87 કરોડ અને ICICI બેન્કનું માર્કેટ કેપ રૂ. 10,913.96 કરોડ વધીને રૂ. 8,36,115.19 કરોડ થયું છે. ITCનું મૂલ્યાંકન રૂ. 8,569.73 કરોડ વધીને રૂ. 6,28,399.10 કરોડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલ રૂ. 5,311.4 કરોડ વધીને રૂ. 20,00,076.41 કરોડ થયું છે.

4 / 5
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LICI)નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 47,943.48 કરોડ ઘટીને રૂ. 6,69,058.26 કરોડ થયું હતું. HDFC બેન્કનું મૂલ્ય રૂ. 13,064 કરોડ ઘટીને રૂ. 12,43,441.53 કરોડ થયું હતું અને સ્ટેટ બેન્કનું મૂલ્યાંકન રૂ. રૂ. 10,486.42 કરોડ ઘટીને રૂ. 7,25,080.10 કરોડ રહી હતી. તે પછી, TCS, HDFC બેંક, ભારતી એરટેલ, ICICI બેંક, ઇન્ફોસિસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, LIC, હિન્દુસ્તાન યુનિલિવર અને ITC અનુક્રમે ક્રમે છે.

5 / 5
Follow Us:
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video

સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video

વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video

ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત

મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું

ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા

નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે

g clip-path="url(#clip0_868_265)">