AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કંપનીનો IPO ભરશો તો લિસ્ટિંગના દિવસે તમારા રૂપિયા થઈ જશે ડબલ!

મેક્સપોઝર આઇપીઓનું કદ 20.26 કરોડ રૂપિયા છે અને તેનો પ્રાઈસ બેન્ડ 31-33 પ્રતિ શેર છે. આ ઈસ્યુમાં 61.4 લાખ નવા શેર વેચાણ માટે મૂકવામાં આવશે. આ SME IPOમાં વેચાણ માટે કોઈ ઓફર નહીં હોય. રોકાણકારો 4,000 શેરના લોટમાં બિડ કરી શકશે.

| Updated on: Jan 17, 2024 | 12:19 PM
Share
દિલ્હી સ્થિત કંપની મેક્સપોઝર લિમિટેડનો IPO આજે એટલે કે, 15 જાન્યુઆરીએ ખુલ્યો છે, જેમાં 17 જાન્યુઆરી સુધી રોકાણ કરી શકાશે. મેક્સપોઝર લિમિટેડની સ્થાપના ઓગસ્ટ 2006 માં થઈ હતી. જે જુદા-જુદા પ્લેટફોર્મ પર વ્યક્તિગત મીડિયા અને મનોરંજન સર્વિસ પ્રદાન કરે છે.

1 / 5
કંપની ઈનફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ, કન્ટેન્ટ માર્કેટિંગ, ટેક્નોલોજી અને જાહેરાતમાં નિષ્ણાત છે. તેની સર્વિસિસમાં કસ્ટમ એડિટિંગ, સબટાઈટલિંગ, મેટાડેટા ક્રિએશન, ડુપ્લિકેશન, ઓડિઓ એન્હાન્સમેન્ટ, કોઈપણ સિસ્ટમ માટે કોઈપણ ફોર્મેટમાં એન્કોડિંગ/ટ્રાન્સકોડિંગ અને પોસ્ટ પ્રોડક્શનનો સમાવેશ થાય છે.

2 / 5
મેક્સપોઝર આઇપીઓનું કદ 20.26 કરોડ રૂપિયા છે અને તેનો પ્રાઈસ બેન્ડ 31-33 પ્રતિ શેર છે. આ ઈસ્યુમાં 61.4 લાખ નવા શેર વેચાણ માટે મૂકવામાં આવશે. આ SME IPOમાં વેચાણ માટે કોઈ ઓફર નહીં હોય. રોકાણકારો 4,000 શેરના લોટમાં બિડ કરી શકશે.

મેક્સપોઝર આઇપીઓનું કદ 20.26 કરોડ રૂપિયા છે અને તેનો પ્રાઈસ બેન્ડ 31-33 પ્રતિ શેર છે. આ ઈસ્યુમાં 61.4 લાખ નવા શેર વેચાણ માટે મૂકવામાં આવશે. આ SME IPOમાં વેચાણ માટે કોઈ ઓફર નહીં હોય. રોકાણકારો 4,000 શેરના લોટમાં બિડ કરી શકશે.

3 / 5
મેક્સપોઝર IPO માટે બુક રનિંગ લીડ મેનેજર GYR કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે. IPO બંધ થયા બાદ NSE SME પર 22 જાન્યુઆરીએ શેરનું લિસ્ટિંગ થશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 35 રૂપિયા છે તેથી 33 રૂપિયાના રોકાણ પર 35 રૂપિયાનો ફાયદો થઈ શકે.

4 / 5
મેક્સપોઝર IPO માં 50 ટકા શેર સંસ્થાકીય ખરીદદારો માટે, 35 ટકા શેર રિટેલ ઈન્વેસ્ટર્સ માટે અને 15 ટકા શેર બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે. કંપની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી પાસેથી વિવિધ પ્રમાણપત્રો મેળવવામાં થયેલા ખર્ચ માટે IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ કરશે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">