જ્યોતિ CNC ઓટોમેશનનો IPO ભરવાનો આજે છેલ્લો દિવસ, જાણો ક્યારે થશે લિસ્ટિંગ
IPOના બીજા દિવસે બુધવારે સાંજે 5:23 વાગ્યા સુધીમાં 1,000 કરોડના IPOને 1,65,33,233 શેરની સરખામણીમાં 6,88,52,880 શેરની બિડ સાથે 4.13 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. IPOની પ્રાઇસ બેન્ડ 315-331 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. મંગળવારે ખુલ્યાના કલાકોમાં IPO સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો.
Most Read Stories