SBI ના શેરહોલ્ડર્સ માટે ખુશખબર! આવતીકાલે એસબીઆઈના શેરમાં લાગી શકે છે અપર સર્કિટ, જાણો કેમ

આજે SBI શેરના ભાવમાં 1.84 ટકા અથવા 11.85 રૂપિયાનો વધારો થયો હતો. આજે શેર 644.45 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો અને 655 રૂપિયાના હાઈ લેવલ પર ગયો હતો. SBI નું 52 વીક હાઈ લેવલ 660.55 રૂપિયા છે. શેરે 1 મહિનામાં 4.43 ટકા અને 6 મહિનામાં 15.30 ટકા રિટર્ન આપ્યું છે.

| Updated on: Feb 06, 2024 | 5:15 PM
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI એ બહુરાષ્ટ્રીય જાહેર ક્ષેત્રની બેંક અને નાણાકીય સેવાઓની સંસ્થા છે જેનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. SBI એ કુલ અસ્કયામતો દ્વારા વિશ્વની 48 મી સૌથી મોટી બેંક છે. વિશ્વની સૌથી મોટી કોર્પોરેશનોની 2020 ફોર્ચ્યુન ગ્લોબલ 500 યાદીમાં 221 માં ક્રમે છે, આ યાદીમાં એકમાત્ર ભારતીય બેંક છે.

1 / 5
SBI ને SBICAP વેન્ચર્સમાં 100 ટકા હિસ્સો મેળવવા માટે તેના કેન્દ્રીય બોર્ડ તરફથી પરવાનગી મળી છે. મંગળવારે કરવામાં આવેલી જાહેરાત મુજબ SBI કેપિટલ માર્કેટ્સની માલિકીનો હિસ્સો 708 કરોડ રૂપિયામાં ખરીદશે. SBIcap વેન્ચર્સ એ એસેટ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી એક ફર્મ છે.

2 / 5
બેંકે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, SBICAP પાસે ડિસેમ્બર 2023 સુધીમાં 33,055 કરોડ રૂપિયાની અસ્કયામતો અંડર મેનેજમેન્ટ છે. SBIએ કહ્યું કે આ એક્વિઝિશન બેંકના ગવર્નન્સ એજન્ડાને અનુરૂપ છે. ભારતીય રિઝર્વ બેંક અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ સંપાદન માટે તેમની સંમતિ ઓફર કરી છે.

3 / 5
આજે SBI શેરના ભાવમાં 1.84 ટકા અથવા 11.85 રૂપિયાનો વધારો થયો હતો. આજે શેર 644.45 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો અને 655 રૂપિયાના હાઈ લેવલ પર ગયો હતો. SBI નું 52 વીક હાઈ લેવલ 660.55 રૂપિયા છે. શેરે 1 મહિનામાં 4.43 ટકા અને 6 મહિનામાં 15.30 ટકા રિટર્ન આપ્યું છે.

આજે SBI શેરના ભાવમાં 1.84 ટકા અથવા 11.85 રૂપિયાનો વધારો થયો હતો. આજે શેર 644.45 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો અને 655 રૂપિયાના હાઈ લેવલ પર ગયો હતો. SBI નું 52 વીક હાઈ લેવલ 660.55 રૂપિયા છે. શેરે 1 મહિનામાં 4.43 ટકા અને 6 મહિનામાં 15.30 ટકા રિટર્ન આપ્યું છે.

4 / 5
SBICAP વેન્ચર્સમાં 100 ટકા સ્ટેકના સમાચાર સામે આવ્યા બાદ આવતીકાલે 7 ફેબ્રુઆરીના રોજ SBI ના શેરમાં અપર સર્કિટ લાગી શકે છે. SBICAP વેન્ચર્સનો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 42.06 કરોડ રૂપિયા નોંધાવ્યો હતો. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">