AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: દિવાળીમાં કરશો બમ્પર કમાણી! ઘરે બેઠા મહિને ₹40,000 થી ₹60,000 જેટલું કમાશો

જો તમે આ દિવાળી પર ઓછા રોકાણે બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ, તો 'કેન્ડલ'નો વ્યવસાય તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. એવામાં ચાલો જાણીએ કે, આ બિઝનેસ કેવી રીતે શરૂ કરવો...

| Updated on: Oct 13, 2025 | 3:47 PM
Share
દિવાળીનો તહેવાર ઉર્જા અને ઉમંગથી ભરેલો હોય છે. આ તહેવાર દરમિયાન લોકો તેમના ઘર, દુકાન અને ઓફિસને સજાવવા માટે રંગબેરંગી વસ્તુઓ ખરીદે છે. ખાસ વાત એ છે કે, 'ડેકોરેટિવ કેન્ડલ' હાલના સમયમાં લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે.

1 / 8
જો તમે આ દિવાળી પર ઓછા રોકાણ સાથે વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો ડેકોરેટિવ કેન્ડલનો વ્યવસાય તમારા માટે એક બેસ્ટ વિકલ્પ બની શકે છે.

2 / 8
આ વ્યવસાયની ખાસ વાત એ છે કે, તમે આને ઘરેથી પણ કરી શકો છો. બીજું કે, આ બિઝનેસમાં તમારે કોઈ મોટી મશીનરી કે ફેક્ટરીની જરૂર પડતી નથી. તમે શરૂઆતમાં આ વ્યવસાયને લગતી ટ્રેનિંગ મેળવી શકો છો. જો તમે  ટ્રેનિંગ લેવા માંગતા ન હોવ, તો તમે YouTube પર કેટલીક ચેનલના (SOSACandles Hindi Course, Boss Wallah-English) વીડિયો જોઈને ઘરેથી પણ પ્રેક્ટિસ કરી શકો છો.

3 / 8
આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે સોયા વેક્સ (Soy wax), કોટન વિક્સ (Cotton Wicks), ફ્રેગરન્સ એસેન્સ, મીણબત્તીના મોલ્ડ, મીણના મેલ્ટિંગ પોટ્સ અને ગ્લિટર (Wax Melting Pots And Glitter) જેવી વસ્તુઓની જરૂર પડશે. મીણબત્તીઓ બનાવ્યા પછી તમારે તેને પેક કરવા માટે બોક્સ, લેબલ અને રેપિંગ પેપરની જરૂર પડશે.

4 / 8
કેન્ડલ બનાવવાનો વ્યવસાય શરૂ કરવા માટે ઘણા પૈસાની જરૂર પડતી નથી. જો તમે ઘરેથી નાનો વ્યવસાય શરૂ કરો છો, તો અંદાજિત સામગ્રી ખરીદવા માટે ₹5,000 થી ₹10,000 નું રોકાણ કરવું પડી શકે છે. આમાં રંગ, મોલ્ડ, ફ્રેગરન્સ અને પેકેજિંગ જેવા ખર્ચનો સમાવેશ થાય છે.

5 / 8
કેન્ડલ બનાવ્યા પછી તમે તેને અલગ અલગ રીતે વેચી શકો છો. તમે તેને લોકલ દુકાનો, ડેકોરેશન સ્ટોર્સ કે ગિફ્ટ સ્ટોર્સ અથવા તો હસ્તકલા મેળા (Craft Fair)માં વેચી શકો છો. વધુમાં તમે Instagram, WhatsApp અને Facebook જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર પણ એક પેજ બનાવી શકો છો તેમજ ઓનલાઇન બિઝનેસ કરી શકો છો.

6 / 8
આ વ્યવસાયમાં એક કેન્ડલ બનાવવા પાછળ આશરે 20 થી 25 રૂપિયાનો ખર્ચ થાય છે. ડિઝાઇનર અને ફ્રેગરન્સ કેન્ડલની કિંમત અંદાજિત ₹100 થી ₹300 જેટલી હોઈ શકે છે. જો તમે રોજની 20 કેન્ડલ વેચો છો, તો તમે અંદાજિત ₹1,500 થી ₹2,000 સુધીની કમાણી કરી શકો છો. બીજું કે, મહિનાની કમાણી ₹40,000 થી ₹60,000 જેટલી થઈ શકે છે.

7 / 8
યોગ્ય ડિઝાઇન, ક્વોલિટી અને માર્કેટિંગ સાથે આ બિઝનેસથી તમે 30%-50% જેટલો નફો કમાઈ શકો છો. આમ જોવા જઈએ તો, થોડી મહેનત અને ક્રિએટિવિટી સાથે આ નાનો બિઝનેસ દિવાળી જેવા તહેવારમાં આવકનો એક મસ્ત સ્ત્રોત બની શકે છે.

8 / 8

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય

રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ

જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ

કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video

ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ

"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર

રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ

માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં

g clip-path="url(#clip0_868_265)">