WTC Final પહેલા FA Cup Final જોવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, શુભમન ગિલે પણ માણ્યો મેચનો આનંદ, જુઓ Photos
Manchester City vs Manchester United FA Cup Final: આજે ઈંગ્લેન્ડના વેમ્બલી સ્ટેડિયમમાં માન્ચેસ્ટર યુનાઈટેડ અને માન્ચેસ્ટર સિટી વચ્ચે એફએ કપની ફાઈનલ મેચ યોજાઈ હતી. બંને ટીમ પહેલીવાર કોઈ મોટી ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં સામસામે આવ્યા હતા. આ રોમાંચક મેચ જોવા માટે વિરાટ-અનુ,ષ્કા અને શુભમન ગિલ સ્ટેડિયમ પહોંચ્યા હતા.
Most Read Stories