AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રો કબડ્ડી: એક રેઈડમાં રેઈડર કેટલા પોઈન્ટ મેળવી શકે છે ? જાણો શું કહે છે નિયમ

PKLની લીગ તબક્કાની મેચો 21મી ફેબ્રુઆરી સુધી રમાશે. જોકે, સેમી ફાઈનલ અને ફાઈનલની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. કબડ્ડીના નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કબડ્ડીમાં એકસાથે માત્ર બે જ ખેલાડીઓ રમી શકે છે એટલે કે સાત ખેલાડીઓની ટીમ હોય છે. જેમ ક્રિકેટમાં 11 ખેલાડીઓ છે, તેવી જ રીતે કબડ્ડીમાં 7 ખેલાડીઓ છે. ત્યારે એક રેઈડથી કેટલા પોઈન્ટ મળી શકે જાણો અહીં

| Updated on: Dec 03, 2023 | 5:41 PM
Share
પ્રો કબડ્ડી લીગ 2023ની શરુઆત થઈ ગઈ છે થવા જઈ રહી છે. PKL 2023 ની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને બીજી મેચ યુ મુમ્બા જીતી હતી. જ્યારે હવે આજે તમીલ થલાઈવીસ અને દબંગ દિલ્હી તેમજ ગુજરાત જાયન્ટ અને બેંગ્લુરુ બુલ્સ વચ્ચે બીજી મેચ છે. ત્યારે શું તમે જાણો છો કે રેઇડર તેની એક રેઇડમાંથી કેટલા પોઇન્ટ મેળવી શકે છે અને તેના નિયમો શું છે? ચાલો જાણીએ કે રેઈડરને દરોડા પાડવા માટે કેટલા પોઈન્ટ મળે છે.

1 / 5
 PKLની લીગ તબક્કાની મેચો 21મી ફેબ્રુઆરી સુધી રમાશે. જોકે, સેમી ફાઈનલ અને ફાઈનલની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. કબડ્ડીના નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કબડ્ડીમાં એકસાથે માત્ર બે જ ખેલાડીઓ રમી શકે છે એટલે કે સાત ખેલાડીઓની ટીમ હોય છે. જેમ ક્રિકેટમાં 11 ખેલાડીઓ છે, તેવી જ રીતે કબડ્ડીમાં 7 ખેલાડીઓ છે.

2 / 5
પ્રો કબડ્ડી લીગ દરમિયાન રેઈડરને એક પોઈન્ટ મળે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ રેઈડર એક રેઈડ મારે અને ક્રોસ લાઈન પાર કરીને આવે તો એક પોઈન્ટ મેળવશે. તેવી જ રીતે તે ક્રોસની પાછળ આવેલી લાઈન બોનસ લઈને પાર કરે તો ક્રોસ તેમજ બોનસ બન્ને પોઈન્ટ મળે છે. આ સાથે જ્યારે કોઈ રેડર ટેકલ એટલે કે વિરોધી ટીમમાં રેઈડ કરી રહ્યો હોય ત્યારે જો તે કોઈ સામેની ટીમના એક પ્લેયરને ટચ કરે તો એક પોઈન્ટ અને એકથી વધુને ટચ કરે તો તે પ્રમાણે પોઈન્ટ મળે છે.

3 / 5
સરળ ભાષામાં સમજીએ તો એકવારમાં રેઈડર એકથી વધુ પોઈન્ટ પણ હાસલ કરી શકે છે તે ક્રોસ અને સામે ટીમના પ્લેયરને આઉટ કરવા પ્રમાણે આપવામાં આવે છે અને જો તે બધાની સાથે બોનસ લાઈન પણ ક્રોસ કરે તો બોનસ પોઈન્ટ પણ મળે છે.

4 / 5
 PKL ના રેઈડ નિયમો અનુસાર, એક રેઈડર એક રેઈડ માટે 1 પોઈન્ટ મળે છે અને જો તે ત્રણ કે તેથી વધુ દરોડા પાડે તો તેને 1 પોઈન્ટ વધુ મળે છે. જ્યારે રેઇડર એકસાથે 7 ખેલાડીઓને આઉટ કરે છે, તો તે મહત્તમ 8 પોઇન્ટ મેળવી શકે છે. પીકેએલમાં તેને સુપર રેઇડ કહેવામાં આવે છે. આ PKL ના નિયમોમાં છે. જ્યારે ઓલઆઉટ થવા પર તમને 2 વધુ પોઈન્ટ મળે છે, પરંતુ તે ટીમના ખાતામાં જાય છે. આ કારણોસર રેઇડર વધુમાં વધુ 8 પોઈન્ટ મેળવી શકે છે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">