ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર અને પેરાલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ નવદીપ સિંહના પરિવાર વિશે જાણો

આજે આપણે એક એવા ખેલાડી વિશે વાત કરીશું જેનું નામ આજે સો કોઈ લઈ રહ્યા છે. પેરિસનો ગોલ્ડ મેડાલિસ્ટ અને 2020 ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંક F41માં ચોથું સ્થાન મેળવ્યું હતું.તે ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર પણ છે.

| Updated on: Nov 11, 2024 | 1:51 PM
પેરિસ પેરાલિમ્પિક્સ 2024 ભારત માટે ખૂબ જ ખાસ હતું. જેમાં ભારતે 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત કુલ 29 મેડલ જીત્યા, જે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. હાલમાં એક ગોલ્ડ મેડાલિસ્ટ નવદીપ સિંહની ખુબ ચર્ચા થઈ રહી છે. તો જાણીએ નવદીપ સિંહના પરિવાર તેમજ તેના કરિયર વિશે.

1 / 8
પેરાલિમ્પિક્સ 2024માં ભારતનો ગોલ્ડ મેડલ વિજેતા નવદીપ સિંહના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણો.

2 / 8
પેરાલિમ્પિક 2024માં ભારતને ગોલ્ડ મેડલ જીતાડનાર નવદીપ સિંહે એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, લોકોએ તેને આત્મહત્યા કરવાની સલાહ આપી હતી. તમને જણાવી દઈએ કે, નવદીપે પેરિસ પેરાલિમ્પિકમાં જેવલિન થ્રો  F41 સ્પર્ધામાં 47.32 મીટર દુર જેવલિન થ્રો કરી ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો.

3 / 8
પેરિસમાં ભારતનો ત્રિરંગો લહેરાવ્યા બાદ 23 વર્ષીય પેરા એથ્લીટે હાલમાં એક ઈન્ટરવ્યુ આપ્યું હતુ. તેમાં ખુલીને વાતો કરી હતી. તેમણે કહ્યું લોકોને લાગે છે કે, તે જીવનમાં કાંઈ કરી શકશે નહિ. પરંતુ તેમણે હાર માની નહિ અને પોતાના ઉત્સાહને જાળવી રાખ્યો હતો.

4 / 8
ગોલ્ડ મેડાલિસ્ટે કહ્યું તમને લાગે છે હિંમત અને એક જનુન ક્યાંથી આવે છે, જ્યારે લોકો બોલે છે કે, તું કાંઈ કરી શકીશ નહિ. આનાથી સારું છે તું આત્મહત્યા કરી, અહિથી હિંમત આવે છે.

5 / 8
નવદીપ પોતાના પિતાને ખુબ યાદ કરે છે. તેમણે કહ્યું કે, રમત માટે તેના પિતાએ જ તેમને પ્રોત્સાહિત કર્યો હતો. નવદીપ સિંહનો જન્મ 11 નવેમ્બર 2000ના રોજ હરિયાણામાં થયો છે. જે એક ભારતીય પેરા-એથ્લેટ છે. તેણે 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા પણ રહ્યો છે.

6 / 8
નવદીપ સિંહનો જન્મ સૈની પરિવારમાં થયો હતો અને તે પાણીપત હરિયાણાનો વતની છે. તેના પિતા ગામમાં ખેડૂત હતા અને શહેરમાં દૂધની ડેરી પણ ચલાવતા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીની શ્રી વેંકટેશ્વર કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

7 / 8
2017માં નવદીપે એશિયન યુથ પેરા ગેમ્સ, દુબઈ ખાતે પુરુષોની જેવેલિન F41 ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. દુબઈમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ 2021માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">