AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinesh Phogat Diet Plan: “હમારી છોરી છોરો સે કમ હૈ કે “શું છે વિનેશ ફોગાટની તાકાત પાછળનું રહસ્ય? ડાયટ પ્લાન વિશે જાણો

ચાહકો પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતવાનું વિનેશ ફોગાટ પાસે જોતા હતા, પરંતુ ભારત માટે એક દુખદ સમાચાર સામે આવ્યા હતા.વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થઈ છે. વિનેશ ફોગાટ પોતાના ડાયટમાં શું-શું ખાય છે. તેની તાકાત પાછળનું કારણ શું છે તો ચાલો જાણીએ વિનેશ ફોગાટના ડાયટ પ્લાન વિશે.

| Updated on: Aug 07, 2024 | 5:26 PM
Share
 પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ વિજેતા વિનેશ ફોગાટ પાસે ગોલ્ડ મેડલની આશા રાખવામાં આવી રહી હતી. ત્યારે ભારત માટે એક દુખદ સમાચાર સામે આવ્યા હતા.વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થઈ છે. ભારતના ઓલિમ્પિક અભિયાનને મોટો ફટકો પડ્યો છે. આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું.  હરિયાણાની આ છોકરીની તાકાત પાછળનું કારણ શું છે ચાલો જાણીએ,

1 / 6
 જો તમે પણ આ રેસલર જેમ તાકાતવર બનવા માંગો છો તો તમારે પણ તમારા ડાયટમાં કેટલીક વસ્તુઓ સામેલ કરી શકો છે. વિનેશની તાકાત પાછળનું રાઝ તેની મહેનત છે, તે પોતાના ફુડથી લઈ કસરતમાં ખુબ ધ્યાન રાખે છે. તેનું સારું ડાયટ અને કસરતે ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં સફળતા અપાવી છે. વિનેશે એક ઈન્ટરવ્યુમાં તેના ડાયટ વિશે કહ્યું હતુ.

2 / 6
એક ઈન્ટરવ્યુમાં વિનેશે કહ્યું તે પોતાના ડાયટમાં કેટલીક વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે, ટ્રેનિંગ પહેલા ઈંડા અને ઓટ્સ ખાવાનું પસંદ કરે છે. આ સિવાય તે ટમેટા અને બ્રેડ પણ ખાય છે.

3 / 6
લંચની વાત કરીએ તો તે બપોરે પ્રોટીન યુક્ત વસ્તુઓ ખાવાની પસંદ કરે છે. રોટલી સાથે સીઝનલ શાકભાજી , દહીં અને સલાડ ખાય છે. આ સિવાય છોલે અને રાજમાનું પણ સેવન કરે છે.

4 / 6
હવે આપણે વિનેશ ફોગાટના ડિનરની વાત કરીએ તો તે રાત્રે ઈંડા ખાય છે, આ સિવાય રોટલી અને લીલા શાકભાજીનું સેવન કરે છે. તેની ડાયટમાં પ્રોટીન અને ફાઈબરની માત્રા વધુ હોય છે. આ સિવાય એક ગ્લાસ દુધ પણ પીએ છે.

5 / 6
વિનેશે કુસ્તીમાં શાનદાર પ્રદર્શન કરી જાપાનની ઓલિમ્પિક ચેમ્પિયન સુસાકીને 3-2થી હાર આપી સો કોઈને ચોંકાવી દીધા હતા.  આ જીત મહત્વની છે કારણ કે, તેમણે નંબર 1 ખેલાડીને હાર આપી છે અને કવાર્ટર ફાઈનલમાં જીતી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">