Neeraj Chopra Records : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતવાની સાથે રેકોર્ડ પણ બનાવ્યા, જુઓ ફોટો
પેરિસ ઓલિમ્પિક 2024માં જેવલિન થ્રોની ફાઇનલ ખૂબ જ રોમાંચક હતી, જ્યાં 5-6 ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. પાકિસ્તાનના અરશદ નદીમે આ મેચ જીતી લીધી પરંતુ નીરજ પણ પાછળ ન રહ્યો અને તેણે સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો.
Most Read Stories