Paris Olympics 2024: ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ નિવૃત્તિની જાહેરાત કરી, પેરિસ ઓલિમ્પિકમાં રમી છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ

ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ આંતરરાષ્ટ્રીય ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી, જ્યાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

| Updated on: Jul 30, 2024 | 5:03 PM
ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ આંતરરાષ્ટ્રીય ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. બોપન્નાએ 22 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, પરંતુ હવે તેણે તેની ઐતિહાસિક કારકિર્દીનો અંત આણ્યો છે.

1 / 7
પેરિસ ઓલિમ્પિક 2024માં તેની સફર કંઈ ખાસ ન હતી. તે તેની પ્રથમ મેચ હાર્યા બાદ બહાર થઈ ગયો હતો. બોપન્ના અને એન શ્રીરામ બાલાજી મેન્સ ડબલ્સની સ્પર્ધામાં હારી ગયા હતા. તેને તેની પહેલી જ મેચમાં 7-5, 6-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

2 / 7
2026 એશિયન ગેમ્સમાંથી પોતાને બહાર રાખતા બોપન્નાએ કહ્યું, 'મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું 20 વર્ષથી વધુ સમય સુધી ભારતનું ઉચ્ચ સ્તરે પ્રતિનિધિત્વ કરીશ. 2002માં મારું ડેબ્યૂ થયું અને આજે 22 વર્ષ પછી પણ હું ઓલિમ્પિકમાં મારા દેશનો પ્રતિનિધિ છું. મને આ ઐતિહાસિક કારકિર્દી પર ખૂબ ગર્વ છે.

3 / 7
રોહન બોપન્નાએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી ટુર્નામેન્ટ જીતી હતી. આ તેની ત્રીજી ઓલિમ્પિક હતી. આ પહેલા તે 2016માં ઓલિમ્પિક મેડલ જીતવામાં ચૂકી ગયો હતો. ત્યારબાદ મિક્સ ઈવેન્ટમાં તેની અને સાનિયા મિર્ઝાની જોડી ચોથા ક્રમે રહી હતી.

4 / 7
વર્ષ 2024 બોપન્નાના માટે ખૂબ જ શાનદાર રહ્યું. જાન્યુઆરી 2024માં તે ATP રેન્કિંગમાં ડબલ્સમાં પ્રથમ સ્થાન હાંસલ કરવામાં સફળ રહ્યો હતો અને બોપન્ના અહીં પહોંચનાર સૌથી વધુ વયનો ખેલાડી હતો.

5 / 7
બોપન્નાના નામે બે ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પણ છે. વર્ષ 2017માં બોપન્નાએ કેનેડાની ગેબ્રિયલ ડાબ્રોવસ્કી સાથે ફ્રેન્ચ ઓપન મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. આ પછી, વર્ષ 2017માં જ બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ ડબલ્સમાં તેનો બીજો ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો.

6 / 7
બોપન્નાએ 2010માં બ્રાઝિલ સામેની પાંચમી ડેવિસ કપ મેચને રાષ્ટ્રીય ટીમ માટે તેની સૌથી યાદગાર મેચ ગણાવી હતી. તેણે કહ્યું, 'આ ચોક્કસપણે મારી અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ક્ષણ છે, તેમાં કોઈ શંકા નથી કે ચેન્નાઈમાં તે ક્ષણ અને ત્યારબાદ બેંગ્લોરમાં સર્બિયા સામે પાંચ સેટમાં મેચ જીતવી તે પણ એક યાદગાર પ્રસંગ હતો. લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને સેમદેવ દેવવર્મન સાથે રમવું એક અદ્ભુત અનુભવ હતો.

7 / 7
Follow Us:
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ

અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video

ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા

માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા

અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ

ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા

YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ

ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">