Paris Paralympics 2024 : ભારતે ઇતિહાસ રચ્યો, એક જ દિવસમાં 2 ગોલ્ડ સહિત 8 મેડલ જીત્યા

ભારતના પેરા એથ્લિટ પેરાલિમ્પિકના છઠ્ઠા દિવસે ફરી એક વખત એક્શનમાં જોવા મળશે. ભારત પાસે આજે પણ અનેક મેડલ જીતવાની તક છે. ભારતે 2 ગોલ્ડ મેડલ સહિત કુલ 15 મેડલ જીત્યા છે.

| Updated on: Sep 03, 2024 | 11:32 AM
પેરિસ પેરાલિમ્પિકના છઠ્ઠા દિવસે શૂટર અવનિ લેખારા અને મોના અગ્રવાલ પાસે મેડલની આશા છે. આ બંન્ને ખેલાડી પહેલા જ પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતી ચૂકી છે.

1 / 5
પેરિસ પેરાલિમ્પિક 2024ના મેડલ ટેલીમાં 12માં સ્થાન પર છે. ભારતે કુલ 15 મેડલ જીત્યા છે.સુમિત અંતિલે પેરિસમાં ભારતીય પેરાલિમ્પિક માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે જેવલિન થ્રો ઈવેન્ટમાં 70.59 મીટર થ્રો કરી પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે.

2 / 5
પાંચમાં દિવસે ભારતે 3 બ્રોન્ઝ મેડલ એક સિલ્વર મેડલ જીત્યા છે. આજે અવની લેખારા અને મોના અગ્રવાલ ફરી એક વખત એક્શનમાં જોવા મળશે.આ વખતે, તે મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન એસએચ1 ક્વોલિફિકેશન ઇવેન્ટમાં ભાગ લેશે અને તે પછી મેડલ માટે ફાઇનલમાં ભાગ લે તેવી આશા છે.

3 / 5
ભારતીય દળે ટોક્યો પેરાલિમ્પિકમાં 5 ગોલ્ડ મેડલ સહિત કુલ 19 મેડલ જીત્યા છે. આ વખતે પેરાલિમ્પિકમાં ભારતીય દળ પાસે વધુ મેડલ જીતવાની આશા છે.

4 / 5
સુમિત અંતિલ F64 મેન્સ જેવલિન ઈવેન્ટમાં પોતાનો ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો છે. ટોક્યો બાદ હવે તેણે પેરિસ પેરાલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ જીત્યો છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">