Paris Olympics : નીરજ ચોપરા જે ભાલા વડે ગોલ્ડ મેડલ જીતે છે તેની કિંમત લાખોમાં છે, જાણો વજન કેટલું છે

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી એક વખત દેશનું નામ રોશન કરવા માટે પેરિસ પહોંચી ગયો છે. તો ચાલો જાણીએ નીરજ ચોપરા જે ભાલા વડે ભારતને મેડલ જીતાડે છે તેનું વજન કેટલું હોય છે.

| Updated on: Jul 21, 2024 | 1:56 PM
ગોલ્ડન બોય નીરજ ચોપરા ફરી એક વખત દેશનું નામ રોશન કરવા પેરિસ પહોંચી ચૂક્યો છે. હંગરીની રાજધાની બુડાપેસ્ટમાં વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપ 2003માં નીરજ ચોપરાએ 88.17 મીટર દુર ભાલું ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

1 / 5
પરંતુ શું તમે જાણો છે, જેવલિન થ્રો એટલે કે, જે ભાલાતી નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતે છે. તેની કિંમત કેટલી હોય છે. જેની ટ્રેનિંગ માટે સરકાર કેટલા રુપિયા ખર્ચે છે. ભાલાના વજનની વાત કરીએ તો તેનું વજન  800 ગ્રામ હોય છે. તેમજ જેવલિનની લંબાઈ 2.6 થી 2.7 મીટરની હોય છે. જેવલિનની કિંમત અંદાજે 1 લાખ રુપિયાથી વધારે હોય છે.

2 / 5
ગોલ્ડન બોય નીરજ ચોપરાની ટ્રેનિંગ પર સરકાર અંદાજે 7 કરોડ રુપિયા ખર્ચ કરે છે.સ્પોર્ટસ એથોરિટી ઓફ ઈન્ડિયાએ આની જાણકારી ખુદ વર્ષ 2021માં ટોક્યો ઓલિમ્પિક બાદ શેર કરી હતી.

3 / 5
ઓલિમ્પિકના નિયમ મુજબ પુરુષના જેવલિનની લંબાઈ 2.6 થી 2.7 મીટરની હોય છે. જ્યારે મહિલા એથલિટના ભાલાની લંબાઈ 2.2 અને 2.3 મીટર હોય છે. જયારે તેનું વજન 600 ગ્રામ હોય છે. તેની ટ્રેનિંગનો ખર્ચ સરકાર ઉઠાવે છે.

4 / 5
ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક પહેલા 90 મીટર ભાલા ફેંકવાનું લક્ષ્ય છે. નીરજ ચોપરા પાસે સૌ કોઈ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યું છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">