AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માતા ચીની પિતા તેલુગુ, અભિનેતા સાથે લગ્ન કર્યા, 1 દીકરીની માતાનો આવો છે પરિવાર

જ્વાલા ગુટ્ટા 30 લીટર બ્રેસ્ટ મિલ્ક દાન કરી ચૂકી છે. જ્વાલા ગુટ્ટાના એક વખત છૂટાછેડા થયા છે. તેના બીજા લગ્ન અભિનેતા સાથે થયા છે. જ્વાલા ગુટ્ટા એક દીકરીની માતા છે. તો આજે આપણે જ્વાલા ગુટ્ટાના પરિવાર વિશે વાત કરીએ.

Nirupa Duva
| Edited By: | Updated on: Sep 27, 2025 | 5:30 PM
Share
જ્વાલા ગુટ્ટાનો જન્મ 7 સપ્ટેમ્બર 1983ના રોજ મહારાષ્ટ્રના વર્ધામાં થયો હતો. તેમની માતા ચીનની છે અને પિતા તેલુગુ છે. જ્વાલાના પિતા, ક્રાંતિ ગુટ્ટા, આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાંથી આવે છે.

1 / 16
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટનમાં પોતાની ઓળખ બનાવનાર મહિલા ખેલાડીઓમાં જ્વાલા ગુટ્ટાનું નામ પણ સામેલ છે. જ્વાલા ગુટ્ટા ભારતની એક પ્રોફેશનલ બેડમિન્ટન ખેલાડી છે, જેમણે 1990ના મિશ્ર અને મહિલા ડબલ્સમાં ભાગ લીધો હતો.

2 / 16
 જ્વાલા ગુટ્ટાની પર્સનલ લાઈફ વિશે જાણો

જ્વાલા ગુટ્ટાની પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 16
 જ્વાલા ગુટ્ટાની માતા યેલન ગુટ્ટા ચીનમાં જન્મી હતી. યેલન પહેલી વાર 1977માં તેના દાદા સાથે સેવાગ્રામ આશ્રમની મુલાકાત લેવા માટે ભારત આવી હતી, જ્યાં તેણે ગાંધીજીની આત્મકથા અને અન્ય કૃતિઓનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. જ્વાલા ગુટ્ટાને એક નાની બહેન ઇન્સી ગુટ્ટા છે.

4 / 16
શરૂઆતમાં ટેનિસ રમવાનો શોખ ધરાવતી ગુટ્ટા તેની માતાના આગ્રહથી બેડમિન્ટન તરફ વળી હતી. ચાર વર્ષની ઉંમરે તેના પિતાએ તેનો પરિચય રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ એસ. એમ. આરિફ સાથે કરાવ્યો હતો.

5 / 16
બેડમિન્ટનની તાલીમ શરૂ કરતા પહેલા આરિફે તેને બે વર્ષ માટે જિમ્નેસ્ટિક્સ અથવા સ્વિમિંગ શીખવાની વાત કરી હતી. જ્વાલા ગુટ્ટાએ બાદમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં આરિફ હેઠળ તાલીમ શરૂ કરી હતી.

6 / 16
જ્વાલા ગુટ્ટાએ 6 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું. યુવા વયે તેની મુખ્ય સિદ્ધિ કેરળના ત્રિસુર ખાતે યોજાયેલી અંડર-13 ગર્લ્સ મીની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતવી હતી.

7 / 16
2000માં જ્વાલા ગુટ્ટાએ (17 વર્ષની ઉંમરે) જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી હતી.આ વર્ષે તેમણે શ્રુતિ કુરિયન સાથે  પાર્ટનરશીપમાં મહિલા ડબલ્સ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ અને સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ પણ જીતી હતી.

8 / 16
ગુટ્ટા અને શ્રુતિ કુરિયનની જોડીએ 2002 થી 2008 સુધી સતત સાત વર્ષ સુધી મહિલા ડબલ્સ નેશનલ ટાઇટલ જીત્યું હતું.

9 / 16
 પોતાની બેડમિન્ટન કારકિર્દી દરમિયાન જ્વાલા ગુટ્ટાએ સાથી બેડમિન્ટન ખેલાડી ચેતન આનંદ સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું. આ દંપતીએ 17 જુલાઈ 2005ના રોજ લગ્ન કર્યા અને 29 જૂન 2011ના રોજ છૂટાછેડા લીધા.

10 / 16
જ્વાલા ગુટ્ટાએ કેટલાક સામાજિક કાર્યોને ટેકો આપ્યો છે, જેમાં મહિલા સશક્તિકરણ મુદ્દાઓ, તમાકુ વિરોધી અભિયાનોનો સમાવેશ થાય છે. તે સ્વચ્છ ભારત અભિયાન સહિત અન્ય ઘણા અભિયાનોમાં પણ સામેલ રહી છે.ગુટ્ટાએ પુણેમાં સ્કૂલના બાળકો માટે ઇન્ડિયન બેડમિન્ટન લીગ (IBL)ના સ્કૂલ પ્રોગ્રામ 'શટલ એક્સપ્રેસ' પણ શરૂ કર્યો.

11 / 16
2013માં તેલુગુ ફિલ્મના એક ગીતમાં નાનકડી ભૂમિકા ભજવીને ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. ગુટ્ટા તમિલ ફિલ્મ અભિનેતા વિષ્ણુ વિશાલ સાથે 2020માં તેના જન્મદિવસ પર સગાઈ કરી હતી. તેમના લગ્ન 22 એપ્રિલ 2021ના ​​રોજ હૈદરાબાદમાં થયા હતા અને તેમની પાંચમી વર્ષગાંઠ પર તેમને એક પુત્રીને જન્મ આપ્યો હતો. આમિર ખાને તેમના બાળકનું નામ મીરા રાખ્યું છે.

12 / 16
 જ્વાલાએ પહેલા લગ્ન બેડમિન્ટન ખેલાડી ચેતન આનંદ સાથે કર્યા હતા, પરંતુ 2011માં તેમના છૂટાછેડા થયા હતા. તેના બીજા લગ્ન 2021માં અભિનેતા વિષ્ણુ વિશાલ સાથે થયા, અને તે એક દીકરી મીરાનો પિતા છે.

13 / 16
2010માં દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં જ્વાલાની પાર્ટનર અશ્વિની પોનપ્પા હતી. બંનેએ સાથે મળીને ડબલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો.

14 / 16
રિપોર્ટ મુજપબ અત્યારસુધી જ્વાલા ગુટ્ટા 30 લીટર બ્રેસ્ટ મિલ્ક દાન કરી ચૂકી છે.

15 / 16
જ્વાલા પોતાની દીકરીને દૂધ પીવડાવ્યા બાદ પોતાનું બ્રેસ્ટ મિલ્ક દાન કરે છે. ભારતમાં પહેલી વખત કોઈ ખેલાડીએ આ પગલું ભર્યું છે. જે પ્રેરણાદાયક છે.

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ

અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video

ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે

મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ

અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો

અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી

ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ

Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ

Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો

g clip-path="url(#clip0_868_265)">