IND vs SA: સાઉથ આફ્રિકાની ટીમનું ભારતમાં સ્વાગત, ભારતીય ટીમ હવે સાઉથ આફ્રિકાને ધુળ ચટાવવા તૈયાર

ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ટીમનો આગામી મોટો પડકાર સાઉથ આફ્રિકાના રૂપમાં તૈયાર છે. ઈરાદો તેને હરાવવાનો રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 3:44 PM
 સાઉથ આફ્રિકાની ટીમ ભારત પહોંચી ચૂકી છે.ઓસ્ટ્રેલિયાને હાર આપ્યા બાદ ભારતીય ટીમનો મોટો પડાવ પણ તૈયાર છે. ટીમનો ઈરાદો તેને પણ માત આપવાનો છે પરંતુ આ કામ થશે કઈ રીતે એ જાણવા માટે સાઉથ આફ્રિકાની ટીમનો પ્લાન જાણવો જરુરી છે.

1 / 5
ભારતીય જમીન પર પહ રાખ્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમનું સ્વાગત જોર શોર તેમજ ફુલના હાર પહેરાવીનું કરવામાં આવ્યું હતુ. તેમ્બા બાવુમાની ટીમનું સ્વાગત તિરુવનંતપુરમમાં કરવામાં આવ્યું છે કારણ કે, આફ્રિકાની ટીમ પહેલાથી જ ભારત પહોંચી ગઈ છે. જ્યાં પોતાની પ્રથમ મેચ રમાશે.

2 / 5
સ્વાગત તો જોરદાર થઈ રહ્યું છે હવે ભારતમાં સાઉથ આફ્રિકાની ટીમનો પ્લાન શું છે તે પણ ચાલો જઈએ. સાઉથ આફ્રિકાની ટીમ આ વખત 3 ટી20  અને 3 વનડે સીરિઝ રમવા માટે ભારતના પ્રવાસ પર આવી છે.

3 / 5
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 સીરિઝ હશે. પ્રથમ મેચ તિરુવનંતપુરમમાં 28 સપ્ટેમ્બરના રોજ રમાશે. ત્યારબાદ બીજી ટી20 મેચ ગુવાહાટીમાં 2 ઓક્ટોમ્બરના રોજ રમાશે. જ્યારે ત્રીજી અને છેલ્લી ટી20 મેચ 4 ઓક્ટોમ્બરના રોજ ઈન્દોરમાં રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 7 કલાકે શરુ થશે.

4 / 5
ટી20 સીરિઝ બાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે. પ્રથમ વનડે 6 ઓક્ટોમ્બરના રોજ લખનઉમાં રમાશે. બીજી વનડે ઓક્ટોમ્બરના રોજ રાંચીમાં જ્યારે ત્રીજી અને છેલ્લી વનડે 11 ઓક્ટોમ્બરના રોજ દિલ્હીમાં રમાશે. ભારતીય સમય અનુસાર તમામ મેચ બપોરે 2 કલાકે શરુ થશે. (Twitter/ Proteas Men)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">