ભારત પ્રથમ વખત એશિયન વેઈટલિફ્ટિંગની યજમાની કરશે, આયોજન કરવા ગુજરાત આગળ આવ્યું
ભારતીય વેઈટલિફિટંગ મહાસંઘના અધ્યક્ષ સહદેવ યાદવ અનુસાર ઉઝબેકિસ્તાન એશિયન ચેમ્પિયનશીપ દરમિયાન તેમણે એશિયાઈ વેઈટલિફ્ટિંગ માટે બોલી લગાવી છે. જેને મંજુરી પણ આપી દીધી છે.
Latest News Updates
Most Read Stories