Happy Birthday Messi: ખુબ જ સુંદર છે ફૂટબોલર મેસ્સીનો પરિવાર, ત્રણેય દીકરાઓ છે પોતાના પિતાની કોપી

Lionel Messi Family: આજે 24 જૂનના રોજ વિશ્વનો દિગ્ગજ ફૂટબોલર મેસ્સી 36 વર્ષનો થયો છે. ફૂટબોલના મેદાન પર તેના શાનદાર ગોલની સાથે તેનો પરિવાર પણ ખુબ ચર્ચામાં રહે છે. ચાલો જાણીએ તેની પત્ની અને તેના બાળકો વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 6:57 PM
વિશ્વનો દિગ્ગજ અને સૌથી સફળ ફૂટબોલર હોવાની સાથે સાથે મેસ્સી ફેમિલી મેન પણ છે. ફૂટબોલના મેદાન પર ઘણીવાર તેનો પરિવાર તેને સપોર્ટ કરવા માટે પહોંચે છે.

1 / 5
 લિયોનેલ મેસ્સીની પત્ની એન્ટોનેલા રોકુઝોનો જન્મ 26 ફેબ્રુઆરી, 1988માં થયો હતો. 5 વર્ષની ઉંમરમાં બંનેનો પરિચય થયો હતો. એન્ટોનેલાએ શાળામાંથી સ્નાતક થયા અને નેશનલ યુનિવર્સિટી ઓફ રોઝારિયોમાં પ્રવેશ કર્યો, જ્યાં તેણે ડાયેટિક્સનો અભ્યાસ કર્યો. એન્ટોનેલા રોકુઝો એક મોડલ પણ છે, મેસ્સીની લોકપ્રિયતા વચ્ચે તે શાંત અને લો પ્રોફાઈલ જીવન જીવવામાં માને છે.

2 / 5
 મેસ્સીના પ્રથમ સંતાન Thiago Messiનો જન્મ 2 નવેમ્બર, 2012ના દિવસે થયો હતો. તેનો જન્મ સ્પેનની હોસ્પિટલમાં થયો હતો. એક્વાડોર સામેની મેચમાં પોતાની ટીશર્ટની અંદર બોલ મુક્કીને મેસ્સી એ પોતાની ગર્લફેન્ડની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. મેસ્સીનો મોટો દીકરો પણ સારે ફૂટબોલર છે.

3 / 5
11 સપ્ટેમ્બર, 2015ના દિવસે મેસ્સીના બીજા દીકરા Mateo Messiનો જન્મ બાર્સેલોનામાં થયો હતો. તે મેસ્સીનો સૌથી મસ્તીખોર દીકરો છે. મોટા ભાઈ અને પિતાની જેમ તેણે પણ ફૂટબોલ રમવાની શરુઆત કરી છે. ફૂટબોલ ફેન્સ વચ્ચે તેની લોકપ્રિયતા પણ વધારે છે.

4 / 5
મેસ્સીના ત્રીજા દીકરા Ciro Messiનો જન્મ 10 માર્ચ, 2018ના દિવસે સ્પેનમાં થયો હતો. મેસ્સીના લગ્ન બાદ તેમનો આ પહેલા દીકરો હતો. સ્પેનિશ ભાષામાં  Ciroનો અર્થ સૂર્ય કે ભગવાન થાય છે.

5 / 5
Follow Us:
ભર શિયાળે થઇ કેરીની આવક, ભાવ સાંભળીને ટાઢ ઉડી જશે - Video

મહારાષ્ટ્રના ઓબ્ઝર્વર બન્યા બાદ વિજય રૂપાણીએ આપ્યુ આ મોટુ નિવેદન

નશામાં ધૂત કાર ચાલકે બે નિર્દોષના જીવ લીધા

Surat ભાજપ મહિલા નેતાના આપઘાત મામલે PM રિપોર્ટમાં ખુલાસો, જુઓ-Video

ગુજરાતના કેટલાક વિસ્તારમાં થઇ શકે છે માવઠુ-અંબાલાલ પટેલ

વધુ એક નબીરાનો ખેલ ! કોમ્બિંગ સમયે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ

Surat : ભાજપ મહિલા નેતાનો આપઘાત કે હત્યા ? ઘર બહારના CCTV આવ્યા સામે

અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી

નામ લીધા વિના વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા, કર્યો હુંકાર- Video

હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે : હર્ષ સંઘવી

g clip-path="url(#clip0_868_265)">