Rich Tennis Players : ફેડરર-નડાલ-જોકોવિચના યુગમાં બે ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી ‘એન્ડી મરે’
રોજર ફેડરર, રાફેલ નડાલ અને નોવાક જોકોવિચ જેવા મહાન ખેલાડીઓના યુગમાં દમદાર રમત અને લડાયક અંદાજથી ટેનિસમાં પોતાનું અલગ સ્થાન હાંસલ કરનાર ખેલાડીઓમાં એક છે 'એન્ડી મરે'. કારકિર્દીમાં બે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર તે વિશ્વનો એકમાત્ર ટેનિસ ખેલાડી છે. એન્ડી મરેએ બે વિમ્બલડન અને એક યુએસ ઓપન સહિત ત્રણ ગ્રાન્ડસ્લેમ, 14 માસ્ટર્સ 1000 ઇવેન્ટ સહિત કુલ 46 ATP ટૂર સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા.
Most Read Stories