ટાટા ગ્રુપની આ કંપનીના શેર બન્યા રોકેટ, વિજય કેડિયા પાસે છે 3200000 શેર

ટાટા ગ્રૂપની કંપની તેજસ નેટવર્ક્સનો શેર શુક્રવારે 7%થી વધુ વધીને રૂ. 1215.85 પર પહોંચ્યો હતો. દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ ટાટા ગ્રુપની આ કંપની પર મોટો દાવ લગાવ્યો છે. કેડિયા પાસે તેજસ નેટવર્ક્સના 32 લાખ શેર છે.

ટાટા ગ્રુપની આ કંપનીના શેર બન્યા રોકેટ, વિજય કેડિયા પાસે છે 3200000 શેર
Tejas Networks
Follow Us:
| Updated on: Oct 18, 2024 | 2:28 PM

ટાટા ગ્રુપની કંપની તેજસ નેટવર્ક્સના શેર રોકેટની જેમ ઉછળ્યા છે. તેજસ નેટવર્ક્સનો શેર શુક્રવારે 7 ટકાથી વધુ વધીને રૂ. 1215.85 પર પહોંચ્યો હતો. ગુરુવારે કંપનીના શેર રૂ.1124.50 પર બંધ થયા હતા. અનુભવી રોકાણકાર વિજય કેડિયાએ તેજસ નેટવર્ક્સ પર મોટો દાવ લગાવ્યો છે. કેડિયા પાસે તેજસ નેટવર્ક્સના 32 લાખ શેર છે. કંપનીના શેરનું 52 વીક હાઇ સ્તર રૂ. 1495.10 છે. કંપનીના શેરનું 52 વીક લો 652.05 રૂપિયા છે.

તેજસ નેટવર્કના શેરમાં 4 વર્ષમાં 1575%નો ઉછાળો આવ્યો છે

છેલ્લા 4 વર્ષમાં તેજસ નેટવર્ક્સના શેરમાં 1575% થી વધુનો ઉછાળો આવ્યો છે. ટાટા ગ્રૂપની કંપની તેજસ નેટવર્ક્સના શેર 16 ઓક્ટોબર, 2020ના રોજ રૂ. 71.70 પર હતા. કંપનીના શેર 18 ઓક્ટોબર 2024ના રોજ 1215.85 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેરમાં 175% થી વધુનો વધારો થયો છે.

છેલ્લા એક વર્ષમાં તેજસ નેટવર્કના શેરમાં 38% થી વધુનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં તેજસ નેટવર્ક્સના શેરમાં 55% થી વધુનો ઉછાળો આવ્યો છે. 18 એપ્રિલ, 2024ના રોજ કંપનીના શેર રૂ. 795.55 પર હતા. 18 ઓક્ટોબર 2024ના રોજ કંપનીના શેર 1215 રૂપિયાને પાર કરી ગયા છે. તેજસ નેટવર્ક્સ (Tejas Networks) નું માર્કેટ કેપ રૂ. 20555 કરોડને પાર કરી ગયું છે.

દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે

વિજય કેડિયા પાસે 3200000 શેર છે

અનુભવી રોકાણકાર વિજય કેડિયાએ તેજસ નેટવર્ક્સ પર મોટો દાવ લગાવ્યો છે. વિજય કેડિયાએ તેની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કેડિયા સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેજસ નેટવર્ક્સ પર દાવ લગાવ્યો છે. કેડિયા સિક્યોરિટીઝ તેજસ નેટવર્ક્સના 32,00,000 શેર ધરાવે છે. કંપનીમાં કેડિયા સિક્યોરિટીઝનો હિસ્સો 1.87 ટકા છે. આ શેરહોલ્ડિંગ ડેટા સપ્ટેમ્બર 2024 ક્વાર્ટર સુધીનો છે.

રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
g clip-path="url(#clip0_868_265)">