ભારતના આ 5 દિગ્ગજ રેસલર્સે WWEના મંચ પર ભારતનો વગાડયો ડંકો, એક તો છે મહાદેવનો પરમ ભક્ત

WWE News : માત્ર ક્રિકેટમાં જ નહીં પણ હોકી, ફૂટબોલ અને બોક્સિંગ જેવી રમતમાં પણ ભારતીય એથલિટ્સ ભારતનું નામ રોશન કરી રહ્યા છે. રેસલિંગ ક્ષેત્રે પણ ઘણા રેસલર્સ ભારતનું નામ રોશન કરી રહ્યા છે. ચાલો જાણીએ 5 દિગ્ગજ સુપરસ્ટાર ભારતીય રેસલર્સ વિશે જેમણે WWEની રિંગમાં ધમાલ મચાવીને દુનિયાનું મનોરંજન કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 11:56 AM
WWEમાં ભારતનું સૌથી વધારે સન્માન વધાર્યું હોય તો તે છે ધ ગ્રેટ ખલી. જોકે તેણે હવે WWEમાંથી નિવૃતિ લઈ લીધી છે.

1 / 5
WWEમાં ધ સિંહ ભાઈઓ બોલિવૂડ બોયઝ તરીકે જાણીતા છે. એક ભાઈનું નામ સુનીલ સિંહ અને બીજાનું નામ સમીર સિંહ છે.

2 / 5
 કિક બોક્સિંગ પ્લેયર સૌરવ ગુર્જર વર્ષ  2018માં WWEમાં પ્રવેશ્યો હતો. તે હવે  WWE નેકસ્ટમાં જોવા મળશે.

3 / 5
 ભારતીય રેસલર જિન્દર મહલે પોતાના કરિયરમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ અને યૂનાઈટેડ સ્ટેટ્સ ચેમ્પિયનશીપ જીતી હતી. તે ગ્રેટ ખલી  બાદ WWEમાં ભારતનો સૌથી સફળ રેસલર છે.

4 / 5
 રિંકૂ સિંહ રાજપૂતને વીર નામથી પણ ઓળખવામાં આવે છે. તેણે  WWE નેક્સટમાં ડેબ્યૂ કર્યુ હતુ.  રિંકૂ સિંહને મહાદેવના ભક્ત તરીકે પણ ઓળખવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ

અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ

કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો

અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ

સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર

સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર

વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ

સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર

હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?

પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video