Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં થઈ કોરોના વાયરસની એન્ટ્રી, 2 ખેલાડીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો

પેરિસ ઓલિમ્પિક શરુ થવાને હવે કલાકોનો સમય બાકી છે. ઓસ્ટ્રેલિયાની ઓલિમ્પિક સમિતિએ કહ્યું કે 2 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે પરંતુ ટીમના કોઈ અન્ય ખેલાડી કોવિડ પોઝિટિવ આવ્યા નથી.

| Updated on: Jul 24, 2024 | 11:19 AM
પેરિસ ઓલિમ્પિક શરુ થવાને હવે કલાકોનો સમય બાકી છે. કોરોનાનો ભય આ ઈવેન્ટમાં પણ જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમની 2 મહિલા ખેલાડી કોરોના પોઝિટિવ આવી છે. વોટર પોલો ખેલાડી પોઝિટિવ આવ્યા બાદ તેને અલગ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

1 / 5
કોરોના મહામારીને કારણે 2020 ટોક્યો ઓલિમ્પિકને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરુ થશે.

2 / 5
ઓસ્ટ્રેલિયાની ઓલિમ્પિક ટીમની મેયર્સે કહ્યું,કે સાથી ખેલાડી માસ્ક પહેરશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરશે. તેમની સાથે રહેલા અન્ય ખેલાડીઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ખેલાડીઓમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.

3 / 5
ઓસ્ટ્રેલિયાની ઓલિમ્પિક સમિતિએ કહ્યું કે 2 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે પરંતુ ટીમના કોઈ અન્ય ખેલાડી કોવિડ પોઝિટિવ આવ્યા નથી. કોવિડ પોઝિટિવ ખેલાડીઓએ અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી ન હતી , અન્ય ખેલાડીઓમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.બંન્નેના નામ જણાવવામાં આવ્યા નથી.

4 / 5
ફ્રાન્સની સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, દેશમાં કોવિડના કેસોમાં થોડો વધારો થયો છે. આરોગ્ય પ્રધાન ફ્રેડરિક વેલેટોક્સે કહ્યું કે કોઈ મોટું જોખમ નથી. આપણે જે કોરોના 2020, 2021, 2022 માં જોયો તેનાથી ધણો દૂર છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">